🌹વાલો માખણીયા નો ચોર વગાડે વાંસડી🌹(લખેલું) દક્ષાબેન
Vaikunth Bhajan Mandal Vadodara
0:00 / 0:00
🌹વાલો માખણીયા નો ચોર વગાડે વાંસડી🌹(લખેલું) દક્ષાબેન
60 238 просмотров · 2 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
153 тыс. подписчиков
60 238 просмотров · 2 года назад
વાલો મારો માખણીયા નો ચોર
વગાડી રૂડી વાંસળી રે
વાલો મારો કુચી વિના ના તાળા તોડે
વગાડે વાંસળી રે
વાલે મારે વાખેલા બારણાં ઉઘાડે
વાલો મારો ધીરે ધીરે આવે
વગાડી વાંસળી રે
વાલો મારો માખણીયા નો ચોર....
વાલો મારો સીકે થી મહિડા ઉતારે
વાલે મારા ખાધા ના એટલા ઢોળે
વગાડે વાંસળી રે
વાલો મારો માખણીયા...
વાલે મારા સૂતેલા બાળ ને જગાડ્યા
વાલે મારા રમતા ને રડાવ્યા
વગાડી વાંસળી રે
વાલો મારો માખણીયા નો..
વાલે મારે ખીલેથી વાછરડા છોડ્યા
વાલે મારે દોહયા વિનાની ગાય છોડી
વગાડે વાંસળી રે
વાલો મારો માખણીયા નો...
વાલે મારે સૂતેલી ગોપીઓ જગાડી
વાલો મારો રાસે રમવા બોલાવે
વગાડે વાંસળી રે
વાલો મારો માખણ...
વાલો મારો મીરાબાઈ નો શામળો
એને નિરખી ઉતરીએ પાર
વગાડી વાંસળી રે
વાલો મારો માખણીયા ના...
🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️
radha #krishna #gujaratibhajan #કીર્તન #સત્સંગ #સત્સંગ #bhajan #ભજન #trending #ગુજરાતી #lagangeet #radha #radhakrishna #radhe #radheradhe #radhekrishna #ram #ramayan #rammandir #ayodhya #ayodhyarammandir #bhakti #bhaktisong #bhajansong #krishnabhajan #gujaratibhajan #gujarat