Перейти к содержимому

રેસિડયુ-ફ્રી ખેતી એટલે શું ? | નયન ગોધવિયા (બાયો-ટેકનોલોજીસ્ટ) | Sustainable Farming Part 7

ReAgri

0:00 / 0:00

રેસિડયુ-ફ્રી ખેતી એટલે શું ? | નયન ગોધવિયા (બાયો-ટેકનોલોજીસ્ટ) | Sustainable Farming Part 7

8 289 просмотров · 2 года назад
ReAgri
24,5 тыс. подписчиков
8 289 просмотров · 2 года назад
#knowledgeseries #residuefree #farming નમસ્કાર ખેડૂતમિત્રો.. રેસિડ્યુ ફ્રી (અવશેષ મુક્ત) ખેતી: નામ તો સાંભળ્યુ જ હશે... જેને ખુબજ સાદી ભાષામાં કહું તો, “એવી ખેતી કે જેમાં વાપરવામાં આવતી તમામ પ્રોડક્ટસ કે પ્રેક્ટિસ (જમીનની તૈયારી થી લઈને લણણી સુધી) જેની જમીન કે છોડ ઉપર જરાક પણ આડઅસર ના થાય, ફૂલ-ફાલ કે ફળના સેટિંગમાં તણાવ ના લાગે. અને ઉત્પાદન જે નીકળે એમાં કોઈ પણ પ્રકારના હાનિકારક રસાયણો જોવા ના મળે અને વિજ્ઞાનના નિયમ મુજબ ખાવા માટે સુરક્ષિત અને પૌષ્ટિક હોય.” રેસિડ્યુ ફ્રી (અવશેષ મુક્ત) ખેતી એટલે એક એવી ખેતી કે જે આર્થિક રીતે સધ્ધર, પર્યાવરણીય રીતે ટકાઉ અને સામાજિક રીતે સ્વીકાર્ય. (A Farming system that is economically viable, environmentally sustainable and socially acceptable.) જેમાં છોડના વિકાસમાં વધારો કરતી વખતે અને પાકની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રસાયણોના ઉપયોગનો સમાવેશ કરે છે, પરતું માત્ર તે જથ્થામાં જે લોકોના સ્વાસ્થ્ય માટે સલામત છે. (ભૂલથી પણ આ ખેતીને નેચરલ/ઓર્ગેનિક ખેતી ના સમજવી.) આ પદ્ધતિસરની ખેતીથી જમીન ચોક્કસ સુધરશે, ઘણી હદ સુધી જમીન કે રોગ-જીવાતના પ્રશ્નોની હેરાનગતિ ઓછી થશે, ઉપરાંત ગુણવતતાયુક્ત અને વધુ ઉત્પાદન, તેમજ બીજા ઘણાબધા ફાયદાઓ જે ટકાઉ ખેતી (Sustainable Farming) ને સાર્થક કરે છે. જે ખેતીથી ખેડૂતોને ઘણો લાભ થશે. સાથે સાથે આધુનિક ગ્રાહકો કે જેઓ તેમના આહારની ગુણવતા પ્રત્યે વધુ ને વધુ જાગૃત છે, તેમના માટે આ રેસિડ્યુ ફ્રી (અવશેષ મુક્ત) ઉત્પાદન આદર્શ વિકલ્પ છે. તે પોષક તત્વોથી સમૃદ્ધ છે સાથે હાનિકારક રસાયણોથી મુક્ત છે. આજની ખેતી અને ભવિષ્યની ખેતીને રેસિડ્યુ ફ્રી (અવશેષ મુક્ત) કરવી જ રહી. ગયા વર્ષના મારા અનુભવ મુજબ ઘણા બધા કારણોસર વરસાદ અને વાતાવરણની અનિયમિતતાના લીધે જીવાત અને રોગના પ્રશ્નો એકધારા ચાલુ જ રહ્યા હતા અને આ વર્ષે પણ શરૂઆત વાવાઝોડાની સાથે મોડા ચોમાસાથી જ થઈ છે. આવનારા વર્ષોમાં પણ આવી તૈયારી રાખવી જ પડશે આમાં શંકાને કોઈ સ્થાન જ નથી. ઘણા બધા ખેડૂતોએ ગયા વર્ષે કાકડી, ટામેટાં, ડુંગળી, મરચાં, જીરું જેવા પાકોમાં આ પ્રકારની ખેતીની વૈજ્ઞાનિક ઢબે શરૂઆત કરી હતી. આ બધા ખેડૂતોમાં એક વાત સમાન એ છે કે, જમીનના રોગોના પ્રશ્નો ના આવવાની સાથે જ ગુણવતા યુક્ત ઉત્પાદન લેવામાં સફળ રહ્યા હતા તે એક ખુબજ મોટી સિદ્ધિ છે. Stay connected with us and the world of sustainable farming..!!!! Please subscribe to this channel, forward to friends and enjoy more farming information. Friends you can also join our facebook page and website where you will continuously get useful information related to agriculture. ReAgri Facebook:   / nanobeebio   ReAgri Website: https://nanobee.in Contact: 7623999923, 7211152520 #residuefree #reagri #nanobee #sustainability #agriculture #organic #pesticides #fungicide #nanotechnology #lyophilization #biofertilizer #microbes #npk #vam #green #environment #climateaction #climate #sdgs #nature #agriculturalrevolution #farmlife #sustainablefarming #organicfarming #agricultureworldwide #agrotechnology #agriculturalengineering #agronomy #agriculturelife #farmer #localfarming #farmfresh #soil #earth #ecosystem #gardening #soilmicrobes #soilmicroorganism #soilbacteria #soilfungi #soilhealth #soilbiology #soilecology #soilconservation #soilnutrients #soilcarbon #ChiliCrop #ChiliFarming #ChiliHarvest #ChiliGarden #ChiliVegetable #ChiliPlanting #ChiliAgriculture #ChiliFarmers #ChiliCrops #ChiliGrowers #cottoncrop #cottonfarming #organiccotton #cottonharvest #cottonproduction #cottongrowing #cottonfields #cottonfarmer #pomegranate #pomegranateharvest #pomegranatecrop #pomegranatefarming #pomegranateseason #pomegranatejuice #potato #potatocrop #potatofarm #potatolove #potatogrowers #potatoseason #potatogarden #horticulture #gardenlife #urbanfarming #vegetablecrops #veggies #organiccrops #gardenfresh #homegrown #farminglife #localfoods #harvesttime #veggielove #BananaCrop #BananaFarming #BananaHarvest #BananaGrowers #BananaFarmer #BananaCrops #BananaFields #BananaPlantations #BananaAgriculture #BananaFarms #nematode #nematodes #nematology #entomology #soilbiologymatters #Trichoderma #MycorrhizalFungi #Biocontrol #Mycorrhizae #FungalBioprotection #Biofertilizers #OrganicFarming #SoilHealth #OrganicGardening #soilscience #soils #soilchemistry #soilquality #soilfertility #soilmanagement #NanoAg #NanotechAgriculture #AgriculturalNanotech #NanoFarming #AgNano #NanoAgTech #FarmingWithNano #AgTechNano #NanoAgriculture #NanoAgriTech #gujaratagriculture #gujaratfarmer #gujaratagritech #gujaratagrifood #agroecology #agronomist #crops #greenhouse #planthealth #plantcare #AgricultureInputs #Fertilizers #Pesticides #Herbicides #Agrochemicals #GrowthHormones #Inoculants #BioFertilizers #BioPesticides #SoilConditioners #cumin #onion #coriander #peas #groundnut #gondal #botad #gadhada #junagadh #jamnagar #gandhinagar #himmatnagar #anand #surendranagar #baroda #mahuva #kutch #bhuj #mandvi #nakhatrana #wiltincumin #wiltinchili #jeerunosukaro #marchinovirus #marchimakukkad #papayavirus #jeerunoutaro #7star #beenpk #beevam #agrokill #beemicro #beesico #beecharger #beethor #7starforsoil #beenpkforsoil #beechargerforproduction #7starfornematode #kheti #gujaratnikheti #jeerunikheti #batakanikheti #kapasnikheti