Перейти к содержимому

આ લાકડાની છે કહાની || Bhakti Ahir || Aa Lakdani Che Kahani #bhakti #bhajan #dhunmandal #kirtan

Bhakti Ahir

0:00 / 0:00

આ લાકડાની છે કહાની || Bhakti Ahir || Aa Lakdani Che Kahani #bhakti #bhajan #dhunmandal #kirtan

19 979 просмотров · 3 нед. назад
Bhakti Ahir
105 тыс. подписчиков
19 979 просмотров · 3 нед. назад
આ લાકડાની છે કહાની || Bhakti Ahir || Aa Lakdani Che Kahani #bhakti #bhajan #dhunmandal #kirtan #satsang ગાયિકા :- ભક્તિ આહીર ધુન મંડળ INSTAGRAM ID :- https://instagram.com/bhaktiahir0603?... 👉આવા જ અવનવા વીડિયો જોવા માટે આપણી ચેનલ ને SUBSCRIBE કરો અને તેની બાજુમાં દર્શાવેલ ઘંટડી🔔 દબાવી દો, જેથી અમે જેવા વિડીયો મૂકીએ તેવી તરત જ તમને જાણ થાય... Camara :- Mohanbhai Sound :- Chotubhai Banjo :- Indrajitbhai Tabla :- Shubhambhai Octapad : Snehalbhai ભજન :- બધાઈ સાંભળો ને વાત છે મજાની, આ લાકડાની છે કહાની સૌ સાંભળીને શીખી લેવાની, આ વાત નથી હસવાની જન્મ થયો ને જીવ ઘોડિયામાં સૂતો હારે એના ઘોડિયાની છત લાકડાની, આ લાકડાની છે કહાની મોટો થયો ને જીવ ભણવાને બેઠો હારે એની પાટીને પેન લાકડાની, આ લાકડાની છે કહાની એ મોટો થયો ને જીવ પરણવાને બેઠો હા રે એના બાજોઠની જાત લાકડાની, આ લાકડાની છે કહાની ગઢપણ આવ્યું ને જીવ ખાટલામાં સુતો હા રે એના ખાટલાની જાત લાકડાની, આ લાકડાની છે કહાની મૃત્યુ થયું ને જીવ પાલખી મા સુતો હારે ઈ પાલખીની જાત લાકડાની, આ લાકડાની છે કહાની મૃત્યુ થયું ને જીવ ચિતા એ સુતો હારે એની ચિતા બળે છે લાકડાની, આ લાકડાની છે કહાની Jay Shree Krishna 🙏🙏🙏🙏