Kutch News: ઐતિહાસિક ધરોહર Dholavira માં પાણીની તંગી, એક કિલોમીટર દૂર આવેલા કૂવા પર નિર્ભર છે ગામ
BBC News Gujarati
0:00 / 0:00
Kutch News: ઐતિહાસિક ધરોહર Dholavira માં પાણીની તંગી, એક કિલોમીટર દૂર આવેલા કૂવા પર નિર્ભર છે ગામ
5 427 просмотров · 2 г. назад
BBC News Gujarati
1,59 млн подписчиков
5 427 просмотров · 2 г. назад
#Dholavira #UNESCO #Gujarat
પાણીની તંગીની આ ફરિયાદ કચ્છમાં એવી જગ્યાએથી છે જે વિશ્વવિખ્યાત ઐતિહાસિક સ્થળ ધોળાવીરાથી માત્ર 5 કિલોમીટરના અંતરે આવેલી છે.ધોળાવીરાથી 5 કિલોમીટર દૂર આવેલું આ ડુંગરાણી વાંઢ ગામ. ડુંગરાણી વાંઢમાં દાયકાઓથી લોકો પીવાના પાણી માટે એક દોઢકિલોમીટર દૂર આવેલા કૂવા પર નિર્ભર છે અને આજે પણ ઘરથી એક દોઢ કિલોમીટર દૂર જવું એ ડુંગરાણી વાંઢ ગામની આ મહિલાઓ માટે રોજેરોજનો ક્રમ છે.
અહેવાલ - પ્રશાંત ગુપ્તા, બીબીસી સહયોગી ,કચ્છ, ઍડિટ- મનીષ જાલુઈ
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
Website : https://www.bbc.com/gujarati
Facebook : https://bit.ly/2nRrazj
Instagram : https://bit.ly/2oE5W7S
Twitter : https://bit.ly/2oLSi2r
JioChat Channel : BBC Gujarati
ShareChat : bbcnewsgujarati