Перейти к содержимому

Kutch માં India Pakistan Border પર આવેલા Lakhpat Fort ની શું છે કહાણી? History of Gujarat

BBC News Gujarati

0:00 / 0:00

Kutch માં India Pakistan Border પર આવેલા Lakhpat Fort ની શું છે કહાણી? History of Gujarat

219 466 просмотров · 3 года назад
BBC News Gujarati
1,57 млн подписчиков
219 466 просмотров · 3 года назад
#history #kutch #gujarat #lakhpat ક્ચ્છ જિલ્લામાં ભારત પાકિસ્તાનની સરહદે આવેલો લખપતનો કિલ્લો, અહીં ગુરુ નાનકજીની યાદો પણ છે અને સૂફી સંતોની વાતો પણ. લખપત વિશે દુનિયાના લોકોને અહીંના સ્થાનિક ગાઇડ ઉસ્માનભાઈના માધ્યમથી પણ જાણવા મળ્યું.ક્યારેક સંપત્તિનો ગઢ રહેલો આ કિલ્લો કોઈક પુસ્તક જેવો જણાય છે જેની કેટલીયે કહાણીઓ પાના પલટાવાની રાહ જોઈ રહી છે. જુઓ લખપતના કિલ્લા વિશે બીબીસીનો ખાસ અહેવાલ. વીડિયો - વિકાસ ત્રિવેદી, દેબલિન રોય તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati