(ભજન લખેલુ છે 👇🏻) - ઝીણી ઝીણી મોરલિયું વાગે છે 🦚 | સાંભળવા ની મજા આવશે એવું ભજન છે.. |
Krushnaa bhakti satsang
0:00 / 0:00
(ભજન લખેલુ છે 👇🏻) - ઝીણી ઝીણી મોરલિયું વાગે છે 🦚 | સાંભળવા ની મજા આવશે એવું ભજન છે.. |
1 193 просмотра · 20 ч назад
Krushnaa bhakti satsang
34 подписчика
1 193 просмотра · 20 ч назад
Welcome to my channel 🙏🏻
please like, share and subscribe to my channel 😊
શ્રી કૃષ્ણની મધુર મોરલીના સૂર અને ભક્તિના દિવ્ય ભાવથી ભરપૂર સુંદર ગુજરાતી ભજન. 💙🙏
Enjoy this soulful bhajan and immerse yourself in the divine love of Shree Krishna.
❤️ Like | Share | Subscribe to Krushna Bhakti
🦚 જય શ્રી કૃષ્ણ | રાધે રાધે 🙏
ઝીણી ઝીણી મોરલીયો વાગે છે
મારા મોરલીવાળા કાન ... મોરલી વાગે છે
પેલા ગોકુળ ગામના ગોંદરે
મારા વાલીડા ના વાવા વેયાય
મોરલીયો વાગે છે
માતા જશોદા હોય તો મુલવે
મારા કાનુડાને કાજ... મોરલીયો વાગે છે
પેલા મેવાડ ગામ ના ગોંદરે
મારા વાલીડા ના મુંગટ વેયાય
મોરલીયો વાગે છે
ભક્ત મીરાંબાઈ હોય તો મુલવે
મારા ગિરધર ગોપાલ ને
કાજે મુરલીયા વાગે છે
ઝીણી ઝીણી મોરલીયો...
પેલા જુનાગઢ ગામને ગોંદરે
મારા વાલીડા ની મોરલી વેયાય
મોરલીયો વાગે છે
ભક્ત નરસૈયો હોય તો મુલવે
મારા શામળિયાને કાજ... મોરલીયો વાગે છે
ઝીણી ઝીણી મોરલી...
પેલા ડાકોર ગામ ને ગોંદરે
મારા વાલાના કાંસડા વેયાય
મોરલીયો વાગે છે
ભક્ત બોડાણો હોય તો મુલવે
મારા રણછોડ રાયને કાજ
મોરલીયો વાગે છે
મારા વૈકુંઠ મંડળના આંગણે
મારા વાલાના દર્શન થાય મોરલીયો વાગે છે
ઝીણી ઝીણી...
#gujaratibhajan #bhajan #krishna #bhajan #satsang #gujaratibhajan #krishna #laddugopal #Krishna #ShreeKrishna #LordKrishna #KrishnaBhakti #KrishnaLove #RadhaKrishna #RadheRadhe #JaiShreeKrishna #HareKrishna #KrishnaStatus #KrishnaBhajan #KrishnaSong #KrishnaVani #KrishnaQuotes #Vrindavan #Mathura #BankeBihari #Kanuda #Kanha #Murlidhar #Dwarkadhish #GujaratiBhajan #GujaratiBhakti #KrushnaBhakti #જયશ્રીકૃષ્ણ #રાધેકૃષ્ણ #કાનુડો #શ્રીકૃષ્ણ #bhajan2026 #kirtan2026 #views #viral