કીર્તન નીચે લખેલ છે 👇 સુપર કીર્તન 🌹રુમઝુમ રુમઝુમ વાગે રે રાધા તારી ઝાંઝરી 🌹 લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો
Nayna Dobariya
0:00 / 0:00
કીર્તન નીચે લખેલ છે 👇 સુપર કીર્તન 🌹રુમઝુમ રુમઝુમ વાગે રે રાધા તારી ઝાંઝરી 🌹 લાઈક શેર સબસ્ક્રાઇબ કરજો
25 551 просмотр · 3 недели назад
Nayna Dobariya
4,5 тыс. подписчиков
25 551 просмотр · 3 недели назад
✨ જો કીર્તન ગમ્યું હોય તો:
👍 Like કરો
💬 Comment માં "જય શ્રી કૃષ્ણ" જરૂર લખો
🔔 Channel ને subscribe કરો
📤 તમારા પરિવાર અને મિત્રો સાથે share કરો
કીર્તન નીચે લખેલું છે
રૂમઝમ રૂમઝૂમ વાગે રે રાધા તારી ઝાંઝરી
મીઠી મીઠી લાગે રે ઝીણી ઝીણી વાગે રે કાના તારી મોરલી
મોરલીના નાદે પેલી ગોપીઓ લોભાય છે
આવે દોડી દોડી રે ઘરકામ છોડી રે કાના તારી મોરલી
મોરલીના નાદે પેલી ગાયો લોભાય છે
આવે દોડી દોડી રે એ વાછરડા તારછોડી રે કાના તારી મોરલી
મોરલીના નાદે પેલા ગોવાળિયા લોભાય છે
આવે દોડી દોડી રે માખણ મટકી ફોડી રે કાના તારી મોરલી
મોરલીના નાદે પેલી નાગણીયો લોભાય છે
આવે દોડી દોડી રે પાતાળ લોક છોડી રે કાના તારી મોરલી
મોરલીના નાદે પહેલા શિવજી લોભાય છે
આવે દોડી દોડી રે જટાળા જોગી રે કાના તારી મોરલી
મોરલીના નાદે પેલી રાધા લોભાય છે
આવે દોડી દોડી રે માત પિતાને છોડી રે કાના તારી મોરલી
રમઝમ રમઝમ વાગે રે રાધા તારી ઝાંઝરી
🙏🙏🙏જય શ્રી કૃષ્ણ 🙏🙏🙏રાધે રાધે 🙏🙏🙏