Перейти к содержимому

શું જબરદસ્ત ગરબા રમ્યા! પારનેરા ડુંગરની રંગત જ કંઈક અલગ! PARNERA | VALSAD

UnseenBharatExplorer

0:00 / 0:00

શું જબરદસ્ત ગરબા રમ્યા! પારનેરા ડુંગરની રંગત જ કંઈક અલગ! PARNERA | VALSAD

2 498 просмотров · 1 день назад
UnseenBharatExplorer
4,9 тыс. подписчиков
2 498 просмотров · 1 день назад
પારનેરા ડુંગર પર ગરબાની જોરદાર રમઝટ! 💃🔥 માતાજીના પાવન દરબારમાં ભક્તિ, સંગીત અને ગરબાના રંગમાં રંગાયેલી આ સુંદર સાંજનો Full Video માણો. 🚩🙏 ઢોલના તાલે, ગરબાની ધૂમ સાથે અને માતાજીના આશીર્વાદથી પારનેરા ડુંગર પર છવાયો નવરાત્રીનો અદભૂત માહોલ! ❤️✨ વિડિયો ગમે તો Like 👍 | Share 🔄 | Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. જય માતાજી 🚩🔱🙏 Stay Connected with Unseen Bharat Explorer ❤️ 🔖 Hashtags #ParneraDungar #Parnera #Valsad #Garba #GarbaNiRamjat #Navratri2026 #Navratri #GujaratiGarba #GarbaNight #ValsadGarba #Mataji #JayMataji #NavratriMahotsav #UnseenBharatExplorer #FullVideo