નવરાત્રીના 4થા દિવસે પારનેરા ડુંગર પર ગરબાની ધમાલ 🚩💃 | Parnera Dungar Navratri 2026- Valsad
UnseenBharatExplorer
0:00 / 0:00
નવરાત્રીના 4થા દિવસે પારનેરા ડુંગર પર ગરબાની ધમાલ 🚩💃 | Parnera Dungar Navratri 2026- Valsad
8 596 просмотров · 5 дн. назад
UnseenBharatExplorer
4,9 тыс. подписчиков
8 596 просмотров · 5 дн. назад
જય માતાજી 🚩🙏
નવરાત્રીના ચોથા દિવસે આજે અમે પહોંચ્યા પારનેરા ડુંગર, વલસાડ ખાતે માતાજીના દર્શન કરવા. 🚩
પારનેરા ડુંગર પર માતાજીની ભક્તિ સાથે જોવા મળ્યો નવરાત્રીનો રંગ, ગરબાની રમઝટ અને ભક્તોનો અદભુત ઉત્સાહ. 💃🕺❤️
આ Vlogમાં માણો પારનેરા ડુંગરની નવરાત્રી ગરબા સેલિબ્રેશનની સુંદર ઝલક અને માતાજીના પાવન દર્શન.
વિડિયો ગમે તો Like 👍 | Share ↗️ | Subscribe ❤️ કરવાનું ભૂલતા નહીં.
જય માતાજી 🚩
જય અંબે મા 🙏🚩
#ParneraDungar #Navratri2026 #Navratri #Garba #Parnera #Valsad #NavratriGarba #Mataji #જયમાતાજી #પારનેરાડુંગર #નવરાત્રી #ગરબા #UnseenBharatExplorer