એક એવો દિવસ જ્યાં આખું દેશ થંભી જાય છે... 🚗🚫 ના કોઈ ગાડીનો શોર, બસ શાંતિ અને પ્રેમ! 🕊️❤️
gujjugirl_in israel
0:00 / 0:00
એક એવો દિવસ જ્યાં આખું દેશ થંભી જાય છે... 🚗🚫 ના કોઈ ગાડીનો શોર, બસ શાંતિ અને પ્રેમ! 🕊️❤️
4 745 просмотров · 22 часа назад
gujjugirl_in israel
11 тыс. подписчиков
4 745 просмотров · 22 часа назад
આજે ઇઝરાયેલમાં 'યૌમ કિપ્પુર' (Yom Kippur) નો પવિત્ર દિવસ છે. એક એવો દિવસ જ્યારે આખા દેશમાં એક પણ ગાડી નથી ચાલતી અને ચારેય તરફ માત્ર અદભુત શાંતિ હોય છે! 🚗🚫
જ્યારે બહારનો શોર શાંત થાય છે, ત્યારે અંદરનો પ્રેમ વધુ ઘેરો બને છે. ❤️
તમને ઇઝરાયેલનો આ અનોખો નજારો કેવો લાગ્યો? કોમેન્ટમાં જરૂર જણાવજો!
#YomKippur #IsraelVlog #DaduLove #IsraelDiaries #GujaratiVlog #DailyVlog #PeacefulVibes #LifeInIsrael #Shorts #Reels