કાનુડા ના કેટલાક નામ છે #ગોપી ભજન મંડળ રસુલપુર
ગોપી ભજન મંડળ #રસુલપુર(ઠાસરા)ડાકોર #ફાલ્ગુની પટેલ
0:00 / 0:00
કાનુડા ના કેટલાક નામ છે #ગોપી ભજન મંડળ રસુલપુર
2 228 просмотров · 3 дня назад
ગોપી ભજન મંડળ #રસુલપુર(ઠાસરા)ડાકોર #ફાલ્ગુની પટેલ
195 тыс. подписчиков
2 228 просмотров · 3 дня назад
કાના રે ઓ કાનુડા તારા કેટલાક નામ છે
કેટલાક નામ તને કયા નામે જાણું રે
પહેલા તે નામે તું તો કાનુડો કહેવાયું
બીજા તે નામે તું તો બાળ ગોપાલ કહેવાયો
કાના રે કાના તારે કેટલાક નામ છે
ત્રીજા તે નામે તું તો ત્રિભુવન કહેવાય
ચોથા તે નામે તું તો ચતુર્ભુજ કહેવાય રે
કાના રે કાના તારે કેટલા નામ છે
પાંચમા નામે તું તો પરમેશ્વર કહેવાયો
છઠ્ઠા તે નામે તુ તો છોગાળો કહેવાય રે
કાના રે કાના તારે કેટલા નામ છે
સાતમા નામે તું તો સુંદર શ્યામ કહેવાયું
આઠમા નામે તું તો અષ્ટભૂજ કહેવાયો રે
કાના રે કાના તારે કેટલા નામ છે
નવો મા તે નામે તું તો નારાયણ કહેવાયો
10 માં તે નામે તું તો દ્વારકાધીશ કહેવાય રે
કાના રે કાના તારે કેટલા નામ છે #
gopibhajanmandal #harikripabhajan #gujaratibhajan #song #dance #bhajan #radhakrishnabhajan #dhunmandli #krishna #devotionalsong