ધન્ય મથુરાની જેલ 🌺આજે રાત્રે ગાઓ 👇🏻લખેલું છે #gopibhajanmandal
ગોપી ભજન મંડળ #રસુલપુર(ઠાસરા)ડાકોર #ફાલ્ગુની પટેલ
0:00 / 0:00
ધન્ય મથુરાની જેલ 🌺આજે રાત્રે ગાઓ 👇🏻લખેલું છે #gopibhajanmandal
8 932 просмотра · 3 дня назад
ગોપી ભજન મંડળ #રસુલપુર(ઠાસરા)ડાકોર #ફાલ્ગુની પટેલ
196 тыс. подписчиков
8 932 просмотра · 3 дня назад
ધન્ય ધન્ય મથુરાની જેલને રે
મારા વાલાનો જન્મ ત્યાં થાય ધન્ય રુડી ધરતીને
ધન્ય ધન્ય વાસના ટોપલાને
મારા વાલાની પધરામણી થાય
ધન્ય ધન્ય મથુરાની જેલને રે
ધન્ય ધન્ય વાંસની વાંસળીને
મારા વાલાના મુખ પાર હોઈ
ધન્ય ધન્ય મથુરાની જેલને રે
ધન્ય ધન્ય મોરના પીંછા ને
મારા વાલાના મુંગટ પર ધરાઈ
ધન્ય ધન્ય મથુરાની જેલને રે
ધન્ય ધન્ય યમુનાના નીરને
મારા વાલાના ચરણ ધોવાય
ધન્ય ધન્ય મથુરાની જેલને રે
ધન્ય ધન્ય ગોકુળની ગાયું ને
મારા વાલાને દુધડીયા ધરાઈ
ધન્ય ધન્ય મથુરાની જેલને રે
ધન્ય ધન્ય ગુકુળના ફળિયાને
મારા વાલાના ઉત્સવ ઉજવાય
ધન્ય ધન્ય મથુરાની જેલને રે
ધન્ય ધન્ય જશોદા માતાને
મારા વાલાને લાડ લડાવે
ધન્ય ધન્ય મથુરાની જેલને રે
મહેતા નરસિંહ ના સ્વામી શામળિયા
અમને દેજો શ્રી વ્રજમાં વાસ
ધન્ય ધન્ય મથુરાની જેલને રે
#Dhun #prachin #desibhajan #haribhajan #dhun #dhunMandal #dhunmandli #bhajan #mandal #gujrati #desi #folk #song #hari #jaishriram #jaishrikrishna #ram #KiranPrajapatinaBhajan #kiranprajapatibhajan
#ramdhun #rambhajan #KiranPrajapatidhun
#hanumanji
#KpStudioOfficial #Kiran_Prajapati
#Kiran_Prajapati_Official
#Kiran_Prajapati_New_Song
#KP_Studio_Official
#gopibhajanmandal #harikripabhajan #gujaratibhajan #song #bhajan #dance #radhakrishnabhajan #dhunmandli #krishna #devotionalsong