જાણો આ 10 કાયદા પોલીસ પણ તમારું કઈ બગાડી નહીં શકે | 10 Kayda Jani Lyo Police Thi Dar Nahi Lage- 2025
Rb Online
0:00 / 0:00
જાણો આ 10 કાયદા પોલીસ પણ તમારું કઈ બગાડી નહીં શકે | 10 Kayda Jani Lyo Police Thi Dar Nahi Lage- 2025
151 236 просмотров · 1 год назад
Rb Online
132 тыс. подписчиков
151 236 просмотров · 1 год назад
જાણો આ 10 કાયદા પોલીસ પણ તમારું કઈ બગાડી નહીં શકે | 10 Kayda Jani Lyo Police Thi Dar Nahi Lage
આ રહ્યા 10 કાયદાઓ
1.CrPC 50(1) મુજબ કોઇપણને પોતાની ધડપકડ થવા ના કારણ જાણવાનો પૂરો અધિકારી છે.
2.CrPC 46(1) મુજબ કોઈ પણ મહિલાની ધડપકડ માત્ર મહિલા પોલીસ જ કરી શકે.
4. નોન-કોગ્નિજેબલ ઓફેન્સ માં વોરન્ટ જોવાનો અધિકાર છે.
નોન-કોગ્નિજેબલ ઓફેન્સ એટલે કોઈ ગંભીર ગુનો ના હોય તેવો (ઉદાહરણ. ધોખાધડી) કોગ્નિજેબલ ઓફેન્સ એટલે ગંભીર ગુના માં વોરન્ટ વગર પણ ધડપકડ થઈ શકે છે.
5. CrPC 416 મુજબ અરેસ્ટ મેમો (મેમોરેન્ડમ ઓફ અરેસ્ટ) બનાવડાવવા નો અધિકાર.
3. CrPC 46(4) મુજબ કોઈ પણ મહિલાની સૂર્યોદય પહેલા કે સૂર્યાસ્ત પછી ધડપકડ થઈ શકતી નથી. જો કોઈ મહિલા ની ધડપકડ સૂર્યોદય પહેલા કે સુર્યાસ્ત પછી કરવી હોય તો સ્પેશિયલ પરમિશન લેવી જરુરી છે.
6.CrPC 50A મુજબ પોલીસે જે વ્યક્તિ ની ધડપકડ કરી હોય એ વ્યક્તિ ની ફેમિલી કે સગાવ્હાલા ને જણાવવું હોય છે.
7.CrPC 55A મુજબ ધડપકડ થાય એ વ્યક્તિના સ્વાસ્થ અને સુરક્ષાની જ્વાબદારી પોલીસની હોય છે.
8.CrPC 41D મુજબ ઇન્ટ્રોગેશન દરમિયાન વ્યક્તિને તેના વકીલને મળવાનો અધિકાર હોય છે.
9.CrPC 57 મુજબ 24 કલાક કરતા વધુ સમય કસ્ટડીમાં રાખી શકાય નહીં.જો કોઈ ને તપાસ માટે 24 કલાક થી વધુ સમય કસ્ટડીમાં રાખવા હોય તો સેક્સન 167 મુજબ સ્પેશિયલ પરમિશન જરૂરી છે. CrPc 56 મુજબ ધડપકડ બાદ 24 કલાક માં મેજિસ્ટ્રેટ ની સામે પેશી કરવાની હોય છે.
10. CrPC 54 મુજબ પોલીસે ધડપકડ થયેલ વ્યક્તિની વિનંતી પર મેડિકલ ટેસ્ટ કરાવવું જરૂરી બને છે
પોલીસ કાયદા
પોલીસ કાયદા નિયમ
10 કાયદા
પોલીસ ધરપકડ કાયદો
પોલીસ થી બીવાનું
પોલીસ ફાયર
પોલીસ નો ડર કાયદો
પોલીસ નો ડર
કાયદાઓ
ગુજરાત પોલીસ
પોલીસ થી ડર લાગે
ગુજરાત પોલીડ
10 કાયદા જાણી લ્યો પોલીસ થી ડર નહિ લાગે./10 Kayda Jani Lyo Police Thi Dar Nahi Lage/Gujarat