Future Of Warfare | હવે યુદ્ધ માણસ નહીં, રોબોટ લડશે ! રોબોટ આર્મીથી મચશે મહાવિનાશ ?|Robot |N18G |
News18 Gujarati
0:00 / 0:00
Future Of Warfare | હવે યુદ્ધ માણસ નહીં, રોબોટ લડશે ! રોબોટ આર્મીથી મચશે મહાવિનાશ ?|Robot |N18G |
669 просмотров · 8 часов назад
News18 Gujarati
4,53 млн подписчиков
669 просмотров · 8 часов назад
Imagine... what if, on the battlefields of tomorrow, robots stood instead of soldiers? Machines that neither tire, nor fear, nor falter—knowing only one task: the elimination of the target. Preparations for robotic warfare are already underway, spanning from Ukraine to China and Israel. But the question remains: if these machines were to spiral out of control, would the war be fought by humans or by machines? Ukraine has prepared to build a robot army to fight against Russia; the country's former Defense Minister announced the "Army of Robots" project. A video was released demonstrating how, in the near future, Ukrainian robots would infiltrate Russian territory, identify the enemy, open fire, trigger explosions, and destroy massive tanks in the blink of an eye.
કલ્પના કરો... આવતીકાલના યુદ્ધના મેદાનમાં સૈનિકો નહીં, પણ રોબોટ્સ ઊભા હોય તો? જે ન થાકે, ન ડરે અને ન અટકે... માત્ર એક જ કામ જાણે ટાર્ગેટનો ખાતમો....યુક્રેનથી ચીન અને ઇઝરાયેલ સુધી રોબોટિક યુદ્ધની તૈયારી શરૂ થઈ ચૂકી છે....પણ સવાલ એ છે... જો આ મશીનો કાબૂ બહાર થઈ ગયા, તો યુદ્ધ માણસ લડશે કે મશીનો ...યુક્રેને રશિયા સામે લડવા માટે રોબોટ આર્મી બનાવવાની તૈયારી કરી. ત્યાંના પૂર્વ રક્ષા મંત્રી મિખાઇલ વિદ્રોહે ‘આર્મી ઓફ રોબોટ્સ’ પ્રોજેક્ટની જાહેરાત કરી. એક વીડિયો જાહેર કરવામાં આવ્યો.તેમાં જણાવવામાં આવ્યું કે કેવી રીતે આવનારા સમયમાં યુક્રેનના રોબોટ્સ રશિયામાં ઘૂસીને દુશ્મનને ઓળખશે, ગોળીઓ ચલાવશે, વિસ્ફોટ કરશે અને મોટા મોટા ટેન્કોને આંખના પલકારામાં નષ્ટ કરી દેશે.n18oc_samachar
#ArmyOfRobots #UkraineWar #FutureOfWarfare #RoboticWarfare #AIInMilitary #DefenseTech #AutonomousWeapons #TechNews #GlobalDefense #MilitaryInnovation #gujaratinews18 #news18gujarati
ID_KT
ન્યૂઝ18 ગુજરાતી એટલે તમારી જ ભાષામાં તમારા આસપાસ બનતા સમાચારો મેળવવાનું એકમાત્ર સ્થળ. આ ચેનલ તમને રાજ્યના દરેક ખૂણામાં બનતી તમામ ખબરોથી વાકેફ રાખશે. સાથે જ રમત-જગત, દેશ-દુનિયા, મનોરંજન, દરેક મુદ્દાઓનું સચોટ વિશ્લેષણ, રાજકીય બનાવો અને તેનું પોસ્ટ મોર્ટમ અને ટ્રેન્ડિંગ સમાચાર તો ખરા જ.
News18 Gujarati brings you the latest and LIVE news from Gujarat with a complete package of important news and current happenings of India and world in Gujarati. People are generally more concerned about what is happening in their backyard rather than proceedings of the whole world and with that thought in mind, this channel works endlessly to bring all possible and important news from the country and around the globe to its viewers in Gujarati.
#news18gujaratilive #gujaratinews18 #gujaratsamacharnews18
Follow us on:
Join News18 Gujarati WhatsApp Channel: www.whatsapp.com/channel/0029Va5iGJA3mFXzg8XwEZ3e
Download News18 APP, No 1 Gujarati News App: https://onelink.to/desc-youtube
Subscribe to News18 Gujarati YouTube Channel: / @news18gujarati
Visit News18 Gujarati website: https://gujarati.news18.com/
Follow us on Facebook: / news18gujarati
Follow us on Twitter: / news18guj
Follow us on Instagram: / news18gujarati
Follow Every Breaking Story LIVE 🔴
Watch News18 LIVE 24x7: https://youtube.com/live/oURmdbfbhgM