Перейти к содержимому

Chaudhary Samaj | ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ | ABP Asmita

ABP Asmita

0:00 / 0:00

Chaudhary Samaj | ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ | ABP Asmita

26 239 просмотров · 1 мес. назад
ABP Asmita
3,98 млн подписчиков
26 239 просмотров · 1 мес. назад
Chaudhary Samaj | ઉત્તર ગુજરાતમાં મહંત બળદેવગિરિ સામે આક્રોશ | ABP Asmita #ramilabendesai #chaudharysamaj #abpasmita બનાસકાંઠાના થરા ખાતે દેવ દરબાર જાગીર મઠના અનુયાયીઓએ સમી તાલુકાના દાદરા ગામના ચૌધરી સમાજના વડીલ એવા અજમલ ચૌધરીના અપહરણ કેસમાં હવે ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈ મેદાને આવ્યા છે. ખેરાલુના પૂર્વ ધારાસભ્ય રમીલાબેન દેસાઈએ મુખ્યમંત્રીને પત્ર લખી એક મહિનો વિતવા છતાં ઓગડ મઠના મહંત વિરૂદ્ધ કોઈ કાર્યવાહી ન થવાનો આરોપ લગાવ્યો. આટલું જ નહીં અજમલભાઈ ચૌધરીના કથિત અપહરણ, મારપીટ કેસમાં ન્યાયિક તપાસની માગ કરી. આટલું જ નહીં રમીલાબેને પત્રમાં આરોપ લગાવ્યો કે ઓગડ મઠના મહંત ગુનાહિત ઈતિહાસ ધરાવતા લોકો સાથે સંપર્ક રાખે છે. ત્રણ પાનાના આ પત્રમાં અલગ-અલગ આઠ મુદ્દાઓ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરી. સ્થાનિક સ્તરે થયેલી તપાસ પર શંકાને દૂર કરવાની માગ કરી. પીડિત પક્ષને ન્યાયનો વિશ્વાસ અપાવવા માટે મુખ્યમંત્રીને હસ્તક્ષેપ કરવાની માગ કરી. #gujaratmonsoon2026 #monsoon2026 #ahmedabadrain #suratrain #rajkotrain #Gandhinagarrain #junagadhrain #saurashtrarain #amreliRain #navsarirain #southgujaratrain #GujaratMonsoon #AmbalalPatel #IndiaMonsoon #IndiaRain #GujaratMonsoon2026 #GujaratIMD Gujarat Rain | Gujarat Monsoon 2026 | Ahmedabad Rain | Rajkot Rain | Surat Rain | Gandhinagar Rain | Saurashtra Rain | Amreli Rain | South Gujarat Rain | Mehsana Rain | Monsoon 2026 | Rain Breaking News | Gujarat Rain Latest Update | ABP Asmita Rain Breaking #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP Gujarat Rain LIVE Update | Gujarat Election | Gujarat Politics | ABP Asmita LIVE 24*7 news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 | NEET Exam 2026 | NEET Exam Cancelled 2026 | NEET UG News | NTA ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita