👻 Canada ના Farm માં ભૂત? 😱 | PART
Mayuri In Canada 🇨🇦
0:00 / 0:00
👻 Canada ના Farm માં ભૂત? 😱 | PART
204 просмотра · 2 дн. назад
Mayuri In Canada 🇨🇦
556 подписчиков
204 просмотра · 2 дн. назад
જય સ્વામિનારાયણ 🙏❤️
👻 Canada ના Farm માં ભૂત? 😱🎃 | PART 2
આજના vlog માં અમે તમને લઈ જઈ રહ્યા છીએ Canada ના Pumpkin Farm ની એક મજેદાર અને થોડી ડરામણી સફર પર! 🎃👻
અહીં જોવા મળ્યા ભૂતિયા ઘર, હાડપિંજર 💀, Halloween decorations અને ઘણી બધી મજેદાર વસ્તુઓ! 😱
સાથે માણી સુંદર Family Moments અને Pumpkin Farm ની મસ્ત મજા! ❤️🇨🇦
આવો, અમારી સાથે માણો આ મજેદાર સફર! 🥰
❤️ Video ગમે તો LIKE 👍 કરો, COMMENT 💬 કરો અને અમારી YouTube Channel Mayuri in Canada ને SUBSCRIBE 🔔 કરવાનું ભૂલતા નહીં.
અમારા Vlogs તમારા Family અને Friends સાથે પણ SHARE કરજો! ❤️
જય સ્વામિનારાયણ 🙏
#MayuriInCanada #PumpkinFarm #CanadaVlog #HalloweenInCanada #GujaratiVlog #FamilyVlog #PumpkinFarmPart2