🇨🇦 Canada માં સાતમું નોરતું ❤️🙏 | Navratri 2026 Day 7| @VadtaldhamEdmonton
Mayuri In Canada 🇨🇦
0:00 / 0:00
🇨🇦 Canada માં સાતમું નોરતું ❤️🙏 | Navratri 2026 Day 7| @VadtaldhamEdmonton
1 036 просмотров · 2 нед. назад
Mayuri In Canada 🇨🇦
556 подписчиков
1 036 просмотров · 2 нед. назад
🙏 જય સ્વામિનારાયણ મિત્રો! ❤️
🇨🇦 Canada માં સાતમું નોરતું! 💃🌸
આજે Navratri 2026 ના સાતમા નોરતે અમે ફરી એકવાર Vadtaldham Edmonton ખાતે ગરબા રમવા ગયા. 🥰
માતાજીની આરતી, ભક્તિમય વાતાવરણ, જોરદાર ગરબા અને પરિવાર તથા મિત્રો સાથે ખૂબ જ મજા આવી! ❤️🙏
આજના વ્લોગમાં જુઓ Canada માં ગુજરાતી નવરાત્રીની ધમાલ અને અમારી સુંદર યાદો! 🇨🇦✨
📍 Location: Vadtaldham Edmonton, Alberta, Canada
❤️ અમારો વ્લોગ ગમે તો:
👍 Like કરજો
💬 Comment માં જય માતાજી લખજો
🔔 Channel Subscribe કરજો
📲 India અને Canada માં તમારા પરિવાર અને મિત્રો સાથે Share કરજો!
તમારો પ્રેમ અને સપોર્ટ આમ જ આપતા રહેજો! ❤️
🙏 જય સ્વામિનારાયણ | જય માતાજી 🌺
#Navratri2026 #SatamuNoratu #NavratriInCanada #VadtaldhamEdmonton #GujaratiVlog #Garba2026 #CanadaMaGujarati #IndianGujjuFamily #GujaratiFamilyInCanada #EdmontonGarba #NavratriDay7