Перейти к содержимому

મગની દાળમા પૌવા નાખો અને ઓછા તેલમા ઝટપટ સાંજની રસોઈ બનાવો/Easy dinner recipes |Mag ni dal na dhokla

Trusha's Taste-Gujarati

0:00 / 0:00

મગની દાળમા પૌવા નાખો અને ઓછા તેલમા ઝટપટ સાંજની રસોઈ બનાવો/Easy dinner recipes |Mag ni dal na dhokla

228 345 просмотров · 1 год назад
Trusha's Taste-Gujarati
211 тыс. подписчиков
228 345 просмотров · 1 год назад
#instantdhokla #dhoklarecipe #magdalnadhokla #easydinnerrecipe #livedhokla #khatadhokla આજની રેસીપી ગમી હોય તો લાઈક 👍કરીને વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જવાની રેસીપી જોવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો 🙏😊 ❤️INGREDIENTS : 1 કપ મગની પીળી દાળ 1/2 કપ પૌવા 1 કપ સોજી 1/2 કપ ખાટું દહીં 1/2 કપ પાણી 1 કપ છાશ 4 લીલા મરચા 2 ઇંચ આદુનો ટુકડો 2 પાઉચ ઈનો મીઠું સ્વાદ પ્રમાણે 1/2 ચમચી હળદર 1 ચમચી તેલ ❤️ વઘાર માટે : 2 મોટી ચમચી તેલ 1 ચમચી રાઈ 1 લીલા મરચાના ટુકડા 5-6 લીમડાના પાન 1 ચમચી સફેદ તલ કોથમીર *********************************** ❤️👉 Gujarati story telling channel :   / @trushavoice   ❤️👉 Tips and tricks by Trusha :   / @tipsandtricksbytrusha   *********************************** Thank you for your love and support 🙏🙏