રાધાની રસોઈથી લઈને અચાનક ઘરે મહેમાનો 😍 | મારી મહેનત છતાં ઉદાસ છું 💔 || hetal ahir|| ||Gujarat vlog||
vlogswithhetal
0:00 / 0:00
રાધાની રસોઈથી લઈને અચાનક ઘરે મહેમાનો 😍 | મારી મહેનત છતાં ઉદાસ છું 💔 || hetal ahir|| ||Gujarat vlog||
124 просмотра · 4 дня назад
vlogswithhetal
395 подписчиков
124 просмотра · 4 дня назад
આજનો વ્લોગ થોડો ખાસ અને થોડો ઇમોશનલ છે ❤️
હું મારા વ્લોગ માટે દિલથી ખૂબ મહેનત કરું છું, પરંતુ જ્યારે મહેનત પ્રમાણે Like, Share અને Subscribe નથી મળતા ત્યારે થોડી ઉદાસી થાય છે 💔 છતાં હું હાર માનવાની નથી… તમારો એક Like 👍, એક Comment 💬 અને Channel Subscribe ❤️ મારી મહેનત માટે ખૂબ મોટું Motivation છે.
જો તમને મારા Daily Life Gujarati Vlogs ગમતા હોય તો Channel ને Subscribe કરજો અને આ Vlog ને Like અને Share કરવાનું ભૂલતા નહીં. 🙏❤️
તમારા પ્રેમ અને Support માટે ખૂબ ખૂબ આભાર 🥰
#GujaratiVlog #GujaratiDailyVlog #DailyVlog #GujaratiVlogger #FamilyVlog #MotherDaughter #Radha #VlogLife #IndianVlogger #YouTubeVlog #vlogswithhetal #gujarat #gujarati #gujaratiyoutuber #gujjuvlogger #gujjuvlog #rajkot