Mandir Saje Chhe Bapa Odhavram Nu | મંદિર સજે છે બાપા ઓધવરામ નું | Sagar Bhanushali
Sagar Bhanushali
0:00 / 0:00
Mandir Saje Chhe Bapa Odhavram Nu | મંદિર સજે છે બાપા ઓધવરામ નું | Sagar Bhanushali
45 113 просмотров · 1 г. назад
Sagar Bhanushali
1,4 тыс. подписчиков
45 113 просмотров · 1 г. назад
છે આ એક અચલ ની અરજી , શ્રી ગુરુ પછી તમારી મરજી 🙏🏻
સંત શ્રી ઓધવરામ બાપા ના આશીર્વાદ થી જે પણ સંગીત શીખી શક્યા છીયે એનો એક ભાગ એમના ચરણો માં સમર્પિત કરીયે છીયે .
જય શ્રી ઓધવરામ બાપા 🙏🏻
Audio Production:
• Music Production & Arrangement: Pavan V. Ladda
• Singer & Composer: Sagar K. Bhanushali
• Lyrics: Pooja Bhanushali & Sagar K. Bhanushali
• Chorus Vocals: Pooja Bhanushali, Hiren Gori, Priyanka Mukesh Bhanushali
• Banjo: Kishor Mohite
• Mixing & Mastering: Ajay Atre (Pancham Studio, Pune)
Video Production:
• Video Production: WhiteWine Studios, Andheri, Mumbai
• Director: Yash Bhandge
• Assistant Director: Pooja Bhanushali
• Director of Photography (DOP): Yash Bhandge
• Editor: Yassh Singh
• Project Head: Yaash Singh
Recording Details:
• Lead Vocals Recorded By: Mohit Khajuria at WhiteWine Studios, Andheri
• Chorus Recorded At: Golden Clef Production Studio, Vapi
Special Thanks:
• Location Permission: Odhavdham, Vapi & Shree Kutchhi Bhanushali Mitra Mandal Trust, Vapi
• Kalash Yatra Footage: Odhavdham, Valsad (Videographed by Niraj Bhanushali)
• Kutchh Odhavdham Footages: Sagar Digital Studio
On-Screen Cast:
• Sagar K. Bhanushali
• Swati Sagar Bhanushali
• Navin Bhai (as Sant Odhavram Bapa)
Special thanks :- Jitubhai bhanushali for allways inspiring us
Acknowledgments:
We extend our heartfelt appreciation to the following individuals for their support and contributions:
Raju Maraj (Odhav Dham, Vapi)
Mihir Shah
Roshan Patil
Vasant bhai (live property)
Jayesh Dama
Amit (Sarkari)
Harsh Gajra
Jigar Dama
Pratik Joysar
Sumit Dama
Parth Dama
Jay Dama
Dipti Dama
Dipti Mange
Karan Katarmal
Het Katarmal
Vansh Katarmal
Om Mav
Hemanshu Dama
Akshat Bhanushali
Umed Shethiya & Family
Jignesh Bhadra & Family
Jigar Gajra & Family
Lyrics:-
લાવી લાવી લાવી ફોરમ આજ નવલી લાવી
આવી આવી આવી ઓધવરામ નવમી આવી
(ઢોલ તાશ નગારા શંખ નાદ વાગે
મંદિર સજે છે બાપા ઓધવરામ નુ)…૨
કચ્છ ની ધરતી પર જખઉ રૂડું ગામ છે
ત્યાં બેઠા મારા બાપા ઓધવરામ છે
એની ભક્તિ ની શક્તિ
શક્તિ ની ભક્તિ થી
થાતો બધાનો બેડો પાર છે
હો તારા ધામ નો મહિમા અપાર છે
ભાનુકુળ ને તો તારો અભિમાન છે
તારી લીલા અપાર
તારો મહિમા અપાર
તારા આશિષ નો થાતો વરસાદ છે
ઢોલ તાશ….
સુખ દુઃખ ની રાતો ની કરવી છે વાતો
હું તારે ધામ આવ્યો ઓધવરામ
આત્મા ને સોંપી પરમાત્મા ને પામવા
હું તારે ધામ આવ્યો ઓધવરામ
(ભક્તિ અપાર છે શક્તિ નો આધાર છે
કરજો બેડો પાર બાપા ઓધવરામ )..૨
(જોકો ચોંધો ઓધવરામ તેંજા થીંધા બેડા પાર ) ૪
ઢોલ તાશ…