Перейти к содержимому

ગુજરાતમાં કયા જિલ્લાને ક્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરાશે?

ABP Asmita

0:00 / 0:00

ગુજરાતમાં કયા જિલ્લાને ક્યારે દુષ્કાળગ્રસ્ત જાહેર કરાશે?

7 314 просмотров · 13 ч назад
ABP Asmita
3,99 млн подписчиков
7 314 просмотров · 13 ч назад
ગુજરાતમાં કયા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત અને કયા જિલ્લાને અર્ધદુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે તેને લઈને સસ્પેન્સ યથાવત છે. કૃષિ ઉત્પાદનના આંકડા અને સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ જ દુષ્કાળગ્રસ્ત તથા અર્ધદુષ્કાળગ્રસ્ત જિલ્લાઓની જાહેરાત કરવામાં આવે તેવી શક્યતા છે. રાજ્યના મંત્રી કુંવરજી બાવળિયાના જણાવ્યા મુજબ, દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં ખેત ઉત્પાદનના આંકડા તૈયાર કરવામાં આવ્યા છે. મંત્રી કુંવરજી બાવળિયાએ દાવો કર્યો છે કે સરકારી યોજનાઓના કારણે અગાઉના દાયકાઓ જેવી દુષ્કાળની સ્થિતિ નથી. સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં પીવાના પાણી અને ઘાસચારાની વ્યવસ્થા માટે સરકારે આયોજન કર્યું છે. આ ઉપરાંત, અસરગ્રસ્ત જિલ્લાઓમાં તળાવોની આસપાસ ઘાસ ઉગાડવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. બાવળિયાના જણાવ્યા મુજબ, પીવાના પાણીનો જથ્થો રિઝર્વ રાખ્યા બાદ વધારાનું પાણી ઉપલબ્ધ હશે તો સિંચાઈ માટે આપવામાં આવશે. જરૂરિયાતવાળા વિસ્તારોમાં સૌની યોજના મારફતે પાણી પહોંચાડવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જોકે, કયા જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત કે અર્ધદુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવશે અને તેની જાહેરાત ક્યારે થશે તે અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી. #GujaratPolitics #GujaratCM #Bhupendrapatel #Gujaratinews #GujaratCongress #GujaratBJP #GopalItalia #GujaratPatidar #BJPMLA #GenibenThakor #Congress #BJP news gujarat | gujarat news live | news ahmedabad | news live gujarat | Gujarat CM | Bhupendra Patel | AAP MLA | Gopal Italia | Chaitar Vasava | Gujarat Politics | Gujarati News | Gujarat Congress | Gujarat BJP | Gujarat Patidar | India Rain | India Monsoon | Gujarat Flood | Gujarat Local Body Election 2026 | Gujarat Corporation Election | Local Body Election 2026 ABP Asmita LIVE : ગુજરાત, દેશ અને દુનિયાના તમામ Latest News તમે અહીં જોઇ શકો છો. ગુજરાત અને દેશની રાજનીતિને લગતા સમાચાર જુઓ અહીં. For more videos Visit our YouTube Channel -    / abpasmitatv   Click here to Subscribe and stay Updated -    / @abpasmitatv   ABP Asmita Website: https://abpasmita.abplive.in/ Facebook:   / abpasmita