મહારાષ્ટ્ર ૩ જ્યોતિર્લિંગ યાત્રા | ત્ર્યંબકેશ્વર દર્શન અને ભીમાશંકર તરફની રોડ ટ્રીપ | ભાગ ૨
Travel Diaries by Hardik
0:00 / 0:00
મહારાષ્ટ્ર ૩ જ્યોતિર્લિંગ યાત્રા | ત્ર્યંબકેશ્વર દર્શન અને ભીમાશંકર તરફની રોડ ટ્રીપ | ભાગ ૨
135 просмотров · 6 дней назад
Travel Diaries by Hardik
77 подписчиков
135 просмотров · 6 дней назад
આ યાત્રાના Part 2 માં આપણે પહોંચીએ છીએ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગના પવિત્ર દર્શન કરવા. 🙏
ત્ર્યંબકેશ્વર મહાદેવના દર્શન બાદ અહીંથી શરૂ થાય છે અમારી ભીમાશંકર તરફની રોડ ટ્રીપ. મહારાષ્ટ્રના સુંદર રસ્તાઓ, કુદરતી નજારો અને મુસાફરીના અનેક યાદગાર પળો આ વીડિયોમાં જોવા મળશે.
આપણી Maharashtra 3 Jyotirlinga Yatraમાં આગળ હવે મુલાકાત થશે ભીમાશંકર જ્યોતિર્લિંગની. 🔱
આ યાત્રાનો આગળનો ભાગ જોવા માટે ચેનલને Subscribe કરવાનું ભૂલશો નહીં. ❤️
📍 આ વીડિયોમાં:
• ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગ દર્શન
• ત્ર્યંબકેશ્વર મંદિર અને આસપાસનો અનુભવ
• ત્ર્યંબકેશ્વરથી ભીમાશંકર રોડ ટ્રીપ
• મહારાષ્ટ્રના રસ્તાઓ અને કુદરતી નજારા
• અમારી યાત્રાના યાદગાર પળો
Maharashtra 3 Jyotirlinga Yatra – Part 2
#Maharashtra3JyotirlingaYatra #Trimbakeshwar #TrimbakeshwarJyotirlinga #Bhimashankar #JyotirlingaYatra #MaharashtraRoadTrip #GujaratiTravelVlog #GujaratiVlogger #RoadTrip #TravelDiariesByHardik