Перейти к содержимому

સવારથી રાત સુધી માત્ર એક જ ધમાલ! દિવાળી શૂટનો આખો દિવસ ❤ Diwali photoshop BTS vlog

Aayushi Patel и Aditya Patel

0:00 / 0:00

સવારથી રાત સુધી માત્ર એક જ ધમાલ! દિવાળી શૂટનો આખો દિવસ ❤ Diwali photoshop BTS vlog

21 655 просмотров · 1 дн. назад
Aayushi Patel и Aditya Patel
21 655 просмотров · 1 дн. назад
એક સુંદર ફોટોશૂટની પાછળ કેટલી મહેનત, પ્લાનિંગ અને ક્રિએટિવિટી હોય છે, એ આજે તમને આ વ્લોગમાં જોવા મળશે! ❤️ આજનો વ્લોગ છે અમારા ખાસ Diwali Photoshoot – Behind The Scenes નો! આયુષી સવારથી જ પોતાના દિવાળી શૂટની તૈયારીઓમાં લાગી જાય છે. ફ્લાવર્સની સજાવટ, લોકેશનની તૈયારી, દરેક નાની-મોટી ડિટેઇલ, મેકઅપ કિટિંગ અને આખા સેટઅપની તૈયારીઓ તમને આ વ્લોગમાં જોવા મળશે. આયુષીને નાનપણથી જ ફોટોશૂટ, લાઇમલાઇટ અને આવી ક્રિએટિવ વસ્તુઓ કરવાનો ખૂબ શોખ રહ્યો છે. પરંતુ એકથી દોઢ કલાકના ફોટોશૂટ પાછળ બે દિવસની કેટલી મહેનત અને તૈયારી હોય છે, એ આજે તમે નજીકથી જોઈ શકશો. અને હા, વ્લોગના અંતમાં આદિત્યભાઈની પણ એન્ટ્રી થાય છે! 😍 ત્યારબાદ અમારા બંનેનું દિવાળી ફોટોશૂટ અને જે સુંદર કપલ ફોટોઝ આવ્યા છે એ ખરેખર અદ્ભુત છે! એક સુંદર શૂટ, ઢગલાબંધ યાદો અને અમારી દિવાળીની ખાસ પળો. ❤️ વ્લોગને અંત સુધી જોજો અને કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમને અમારા ફોટોઝ કેવા લાગ્યા! જો વ્લોગ ગમે તો Like, Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં. ❤️ #DiwaliPhotoshoot #BehindTheScenes #DiwaliShoot #AayushiMakeup #CouplePhotoshoot #GujaratiVlog #Diwali2026 #AdityaAayushi