રાંદલ માતાના હરખના તેડાંમાં મન મૂકીને ગરબા કર્યા!😍 બ્રાઇડલ મેકઅપ,સ્ટુડિયોની મસ્તી અને Sundayનીધમાલ❤️
Aayushi Patel
0:00 / 0:00
રાંદલ માતાના હરખના તેડાંમાં મન મૂકીને ગરબા કર્યા!😍 બ્રાઇડલ મેકઅપ,સ્ટુડિયોની મસ્તી અને Sundayનીધમાલ❤️
11 119 просмотров · 4 ч назад
Aayushi Patel
29,6 тыс. подписчиков
11 119 просмотров · 4 ч назад
આ રવિવાર રહ્યો એકદમ ખાસ અને યાદગાર! ❤️😍
સવારની શરૂઆત થઈ સ્ટુડિયોમાં બેબી શાવર બ્રાઇડને તૈયાર કરવાથી. પછી શેમ્પૂ સ્ટેશન પર વાળ ધોવાની મસ્તી અને સ્ટાફ સાથે હસી-મજાક કરી. 🥰
ત્યારબાદ પરિવારના ખાસ પ્રસંગ ‘રાંદલ માતાના હરખના તેડાં’ માં જવાનો અવસર મળ્યો. સુંદર રીતે તૈયાર થઈને પરિવાર સાથે આ શુભ પ્રસંગમાં હાજરી આપી, રાંદલ માતાના દર્શન કર્યા, બધાની સાથે મન મૂકીને ગરબા કર્યા અને ખૂબ જ મજા કરી. 🙏❤️💃
ફંક્શન પછી ફરી પાછા સ્ટુડિયો અને ત્યાં શરૂ થઈ બે ખાસ શૂટની તૈયારીઓ. આદિત્યનો પણ શૂટમાં પૂરો સપોર્ટ રહ્યો. શૂટ પૂરું થયા પછી બહાર જમવા ગયા અને સાથે બેસીને ઘણી બધી વાતો કરી. ❤️
કામ, પરિવાર, મસ્તી, ગરબા અને થોડીક પોતાની પળો… આવો રહ્યો અમારો Sunday!
વિડિયો અંત સુધી જોજો અને કોમેન્ટમાં જણાવજો કે તમને આ વ્લોગનો કયો ભાગ સૌથી વધારે ગમ્યો. 🥰
તમારો પ્રેમ અને સપોર્ટ હંમેશાં આવો જ રાખજો. ❤️
#SundayVlog #RandhalMata #GujaratiVlog #FamilyVlog #AayushiMakeup #AhmedabadVlog #DailyVlog #StudioLife