Перейти к содержимому

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | September 01 2026

I am Gujarat

0:00 / 0:00

I am Gujarat News Bulletin | Today’s USA Samachar | September 01 2026

2 670 просмотров · 8 часов назад
I am Gujarat
169 тыс. подписчиков
2 670 просмотров · 8 часов назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. મંગળવાર, સપ્ટેમ્બર 01ના સમાચારોમાં જોઈશું 35 વર્ષથી અમેરિકામાં રહેતા એક ઈન્ડિયનની સિટીઝનશિપ કયા સંજોગોમાં માત્ર છ મહિનામાં જ છીનવી લેવામાં આવી તેનો અહેવાલ, જાણીશું ન્યૂજર્સીમાં રહેતી ગુજરાતીએ 30 વર્ષના ગાળામાં પોતાની હોટેલ્સ પર એક પછી એક લોન્સ લઈ કઈ રીતે અમેરિકાની સરકાર સાથે 100 મિલિયન ડોલરનું કથિત કૌભાંડ કર્યું અને છેલ્લે યુએસની ઈમિગ્રેશન કોર્ટ્સ હવે અનડોક્યુમેન્ટેડ બાળકોને કેમ આડેધડ ડિપોર્ટેશન ઓર્ડર આપી રહી છે તેની વાત આજના આ બુલેટિનમાં.