I am Gujarat News Bulletin | Today’s USA Samachar | August 30 2026
I am Gujarat
0:00 / 0:00
I am Gujarat News Bulletin | Today’s USA Samachar | August 30 2026
14 293 просмотра · 2 дня назад
I am Gujarat
169 тыс. подписчиков
14 293 просмотра · 2 дня назад
સ્વાગત છે આપનું IamGujaratના અમેરિકા સ્પેશિયલ ન્યૂઝ બુલેટિનમાં. રવિવાર, ઓગસ્ટ 30ના સમાચારોમાં જોઈશું અમેરિકામાં લીગલ સ્ટેટસ પર રહેતું એક ગુજરાતી કપલ અચાનક જ વિઝા રિવોક કરી દેવાતા કયા વિચિત્ર સંજોગોમાં એકબીજાથી વિખૂટું પડી ગયું તેનો અહેવાલ, જાણીશું અમેરિકામાં કામ કરતા ઈન્ડિયન્સને કેમ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ગ્રીન કાર્ડના વેઈટિંગમાં રહેવું પડે તેવી સ્થિતિ સર્જાઈ છે તેની માહિતી અને છેલ્લે ફ્લોરિડામાં 85 મિલિયન ડોલરનું કૌભાંડ કરનારા એક દેસી બિલ્ડરની વાત કે જેને 11 વર્ષની જેલની સજા થતાં જ સદ્દબુદ્ધિ સૂજી છે!