Перейти к содержимому

નંદ બાબાનો બેટડો કાનુડો મારું નામ રે 🙏(લખેલું છે.) | રાધા કૃષ્ણ ગુજરાતી ભજન | Sasu Vahu Na Bhajan

Sasu Vahu na Bhajan

0:00 / 0:00

નંદ બાબાનો બેટડો કાનુડો મારું નામ રે 🙏(લખેલું છે.) | રાધા કૃષ્ણ ગુજરાતી ભજન | Sasu Vahu Na Bhajan

3 821 просмотр · 1 дн. назад
Sasu Vahu na Bhajan
1,29 тыс. подписчиков
3 821 просмотр · 1 дн. назад
🙏 જય શ્રી કૃષ્ણ 🙏 નંદ બાબાનો બેટડો કાનુડો મારું નામ રે વનરાવન ની વાટે વાલો ગોધન ચારવા જાય રે ગાય વળાવી ગોંદરે વાલો વાછરું બાંધે ઘેર રે ગોપીઓની ઘેરે વાલો છે ફેરવે છે છાસ રે ગોકુળ ની ગોવાલણ મહિ વેચવાને જાય રે આડા ઊભા કાન ગોપી દાણ દેતા જાવ રે નંદ બાબાનો ભખુભાણની બેટડી રાધાજી મારું નામ રે દાણ લેવાની તેવડ હોય તો આવજે ગોકુળ ગામ રે........ લઈ લવ તારી મટકી ને ખેંચુ તારા ચીર રે દાણ વિના નો જાવા તો મારે નંદબાબા ની આણ રે..... ક્યાં છે તારી માવડીને કરું તારી રાવ રે માતા જશોદા કાન તમારો બહુ કરે ભજવાળ રે ભલે હોય તારી માવડીને એનો શિયો ભાર રે લઈ લઈશ તારી ધાબરીને ખેંચુ તારા ગાલ રે ભલે હોય તારી માવડીને એનો શિયો ભાર રે લઈ લઈશ તારી મોરલી ને ખેંચીશ તારા ગાલ રે રાધા કાનની વળ સળ જે કોઈ ગાય રે ગાયને ગવડાવે એનો વ્રજમાં વાસ થાય રે પ્રસ્તુત છે સુંદર રાધા-કૃષ્ણનું ગુજરાતી ભજન – "નંદ બાબાનો બેટડો કાનુડો મારું નામ રે" ❤️ આ ભજનમાં ગોકુળના નટખટ કાનુડા અને રાધાજીની મીઠી નોકઝોક, ગોપીઓ સાથેની લીલાઓ અને ગોકુળધામની ભક્તિભાવથી ભરપૂર ઝલક જોવા મળે છે. 🦚🎶 ભજન ગમે તો Like 👍, Share 🙏 અને અમારી YouTube ચેનલ Sasu Vahu Na Bhajan ને Subscribe 🔔 કરવાનું ભૂલશો નહીં. રાધે રાધે! જય શ્રી કૃષ્ણ! 🌸 #નંદબાબાનો બેટડો #કાનુડોભજન #રાધાકૃષ્ણ #ગુજરાતીભજન #કૃષ્ણભજન #રાધાકૃષ્ણભજન #ગુજરાતીભક્તિગીત #કાનુડાનીલીલા #ગોકુળધામ #રાધારાણી #શ્રીકૃષ્ણ #KrishnaBhajan #GujaratiBhajan #RadhaKrishna #KanudoBhajan #GujaratiDevotionalSongs #KrishnaBhakti #SasuVahuNaBhajan #GujaratiBhakti #RadheRadhe #sasu_vahu_na_bhajan નંદ બાબાનો બેટડો કાનુડો મારું નામ રે, ગુજરાતી કૃષ્ણ ભજન, રાધા કૃષ્ણ ગુજરાતી ભજન, કાનુડાના ભજન, ગોકુળના કાનુડાનું ભજન, ગુજરાતી ભક્તિ ગીતો, રાધા કૃષ્ણની નોકઝોક, Krishna Gujarati Bhajan, Gujarati Krishna Songs, Sasu Vahu Na Bhajan