દિવાળી દિવાળી આજે તો મારે દિવાળી | Diwali Diwali | Radha Krishna Kirtan | Gujarati Bhajan 2026
CN Dhun Mandal
0:00 / 0:00
દિવાળી દિવાળી આજે તો મારે દિવાળી | Diwali Diwali | Radha Krishna Kirtan | Gujarati Bhajan 2026
4 079 просмотров · 1 дн. назад
CN Dhun Mandal
30,1 тыс. подписчиков
4 079 просмотров · 1 дн. назад
દિવાળી દિવાળી આજે તો મારે દિવાળી | Diwali Diwali | Radha Krishna Kirtan | Gujarati Bhajan 2026
🪔 *દિવાળી દિવાળી આજે તો મારે દિવાળી* 🪔
દિવાળી દિવાળી આજે તો મારે દિવાળી
ઘરે પધાર્યા વનમાળી
... આજે તો મારે દિવાળી
કુમ કુમ કેસર ના સાથીયા પુરાવુ
અખંડ રાત અજવાળી
........... આજે તો મારે દિવાળી
મનરૂપી કોડિયામાં પ્રેમ તેલ પુર્યા
જ્યોત અખંડ અજવાળી
.........આજે તો મારી દીવાળી
મારા ને શ્યામના બંધાણા જોડલા
ગરબે રમીએ દઈ તાળી
........ આજે તો મારે દિવાળી
હુ રે ગોરી ને મારો કાનુડો શ્યામ છે
જોડી મળી છે રૂપાળી
...........આજે તો મારે દિવાળી
નગરીના લોક ઊભા જુએ રે તમાશો
નીરખીને રૂપ નિહાળી
.......... આજે તો મારે દિવાળી
શંકરનો સ્વામી વા'લો છેલ-છબીલો
એ રમતા લે છે રંગતાળી
.........આજે તો મારે દિવાળી
🌸 *રાધાજીના ઘરે પધાર્યા વનમાળી* 🌸
જય શ્રી રાધે કૃષ્ણ 🙏❤️
ભગવાન શ્રીકૃષ્ણ રાધાજીના ઘરે પધારે છે ત્યારે રાધાજીના હૃદયમાં દિવાળી જેવો આનંદ છવાઈ જાય છે. પ્રભુના આગમનનો દિવ્ય ઉત્સવ, પ્રેમ અને ભક્તિની સુંદર લાગણી વ્યક્ત કરતું મધુર ગુજરાતી કીર્તન.
🌺 *દિવાળી દિવાળી, આજે તો મારે દિવાળી* 🌺
આ કીર્તનમાં રાધા–કૃષ્ણના દિવ્ય પ્રેમ અને ભક્તિભાવને સુંદર દૃશ્યો સાથે રજૂ કરવામાં આવ્યો છે.
✨ સુંદર રાધા–કૃષ્ણ દર્શન
🪔 દિવાળીના દીવડાઓ અને ઉત્સવનું વાતાવરણ
🌸 ભક્તિ, પ્રેમ અને આનંદથી ભરપૂર કીર્તન
🎬 વીડિયો સાથે સુંદર રજૂઆત
આપ સૌ ભક્તજનોને વિનંતી છે કે આ કીર્તન સંપૂર્ણ નિહાળજો અને રાધા–કૃષ્ણના દિવ્ય પ્રેમનો આનંદ માણજો.
🙏 કીર્તન પસંદ આવે તો LIKE કરો, પરિવાર અને ભક્તમિત્રો સાથે SHARE કરો અને આવા સુંદર ગુજરાતી ભજનો માટે અમારી ચેનલને SUBSCRIBE કરજો.
💬 કોમેન્ટમાં પ્રેમથી લખજો — *જય શ્રી રાધે કૃષ્ણ* ❤️
#DiwaliDiwali #RadhaKrishna #GujaratiKirtan #GujaratiBhajan #RadheKrishna #KrishnaBhajan #DiwaliBhajan #DevotionalSong #BhaktiSong #GujaratiKirtan2026,
diwali diwali aaje to mare diwali, divali divali, aaje to mare diwali, radha jina ghare padharya vanmali, radhajina ghare padharya vanmali, radha krishna kirtan, gujarati kirtan, gujarati bhajan 2026, diwali bhajan, radha krishna bhajan, krishna bhajan gujarati, gujarati devotional song, radhe krishna bhajan, diwali diwali gujarati song, krishna kirtan, bhakti song, new gujarati bhajan, radha krishna video