સુંદર કીર્તન છે સાંખી મસ્ત👇લખેલુ#bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official
i khodiyar official
0:00 / 0:00
સુંદર કીર્તન છે સાંખી મસ્ત👇લખેલુ#bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official
38 658 просмотров · 4 месяца назад
i khodiyar official
43,2 тыс. подписчиков
38 658 просмотров · 4 месяца назад
પ્રાચીને પીપળે હરી પોઢીયા અને જરા તાણી ને મારે તીર
પણ રામ રે અવતારમાં રામે વાલી માર્યો હરે રે એનો હિસાબ ચૂકવે માંરો રામ
પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે
નિર્દોષ વાલીને માર્યો તેથી એવું થાય છે પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે
સીતા ની શોધમાં રામ કીષ્કનંધા જાય છે
સુગ્રીવ ની સાથે રામની મિત્રતા થાય છે
સુગ્રીવને દુઃખી જોઈને રામથી પૂસાઈ છે પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે
સુગ્રીવ થી બધી વાત રામને કરાવી છે
તેથી તે રામને બહુ દુઃખ થાય છે
તેથી રમે વાલી મારો એવું તો કહેવાય છે પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે
મરતા પહેલા વાલીએ પ્રશ્ન રે કીધો
મેં તમાંરો રામ શું ગુન્હો રે કીધો
ભાઈ ભાઈ ના ઝગડા મા મને કેમ મરાઇ છે પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે
રામ કહે વાલી તારી માફી માગું છું
તું કહે તો તને જીવન દાન આપું છું
રામ તમારાં હાથે મોત ક્યાંથી મારાં ભાગ્ય મા પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે
રામ હતાં તે કુષ્ણ બના છે
વાલી હતો તે જરા બના છે
પ્રભાસ યાદવો લડી મરાસે પ્રાચીને પીપળે કૃષ્ણ કેમ રે વીંધાય
હરણ જાણીને બાણ જ માર્યયુ
રામ અવતાર નુ વેરજ વાળ્યું
પીપળે કૃષ્ણ પ્રભુ નો દેહ પડી જાય છે પ્રાચીને પીપળે કૃષ્ણ કેમ રે વીંધાય છે
રામે વાલીનું દેવુ રેસૂકવુ
જરાયે બાણથી શરીર વીંધયુ
દાસ ત્રિભુવન કહે ભુલ પ્રભુ થી પણ થાય છે પ્રાચીને પીપળે વાલો કેમ રે વીંધાય છે.
🌷🙏🙏🙏🌷