Перейти к содержимому

જન્મથી મરણ સુધી નું બોવ મસ્ત 👇લ #bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

i khodiyar official

0:00 / 0:00

જન્મથી મરણ સુધી નું બોવ મસ્ત 👇લ #bhajansong #song#trending ||મનીષાબેન સાંખટ || i khodiyar official

10 136 просмотров · 1 месяц назад
i khodiyar official
43,2 тыс. подписчиков
10 136 просмотров · 1 месяц назад
હવે જન્મ નથી લેવો રે વ્હાલા મારાં હવે જનમ નથી લેવો નવ નવ માસ મને યુદ્રમાં રાખ્યો જન્મ થયો ને ગોળ પાયો રે વ્હાલા મારે હવે જન્મ નથી લેવો છછ દિવસે મારી સાથી રે કરી ઉત્તરના તાણે બાંધ્યો રે વ્હાલા મારાં હવે જન્મ નાથી લેવો હવે જન્મ નથી લેવો રે વ્હાલા મારાં હવે જનમ નથી લેવો સવા મહિને મને પારણીયા પધાર્યો હાલતા ચાલતા દોરી તાણી રે વ્હાલા મારાં હવે જન્મ નથી લેવ હવે જન્મ નથી લેવો રે વ્હાલા મારાં હવે જનમ નથી લેવો પાંચ મહિને મને બેસતા શીખવાડ્યું બેસતા શીખોને પસ્તાણો રે વ્હાલા મારાં હવે જન્મ નથી લેવો હવે જન્મ નથી લેવો રે વ્હાલા મારાં હવે જનમ નથી લેવો વર્ષ થયું ને મને હાલતા શીખવાડ્યું હાલતા શીખો અને પડી ગયો રે વ્હાલા મારે હવે જન્મ નથી લે હવે જન્મ નથી લેવો રે વ્હાલા મારાં હવે જનમ નથી લેવો 5વર્ષે મને ભણવા બેસાડ્યો ગુરુના વચને બંધાણો રે વ્હાલા મારે હવે જન્મ નથી લેવો હવે જન્મ નથી લેવો રે વ્હાલા મારે હવે જનમ નથી લેવો 20 વર્ષે મારા લગ્ન લેવડાવ્યા સંસારના દોરડે બંધાયો રે વ્હાલા મારે હવે જન્મ નથી લેવો હવે જન્મ નથી લેવો રે વ્હાલા મારાં હવે જનમ નથી લેવો 60 વર્ષે મારુ ગઢ પણ આવ્યું ખૂણામાં ખાટલી ઢળાણી વ્હાલા મારે હવે જન્મ નથી લેવો હવે જન્મ નથી લેવો રે વ્હાલા મારાં હવે જનમ નથી લેવો 70 વર્ષે મારુ મૃત્યુ રે આવું વાંસની પાલખી બંધાણી રે વ્હાલા મારે હવે જન્મ નથી લેવો હવે જન્મ નથી લેવો રે વ્હાલા મારાં હવે જનમ નથી લેવો બારમે દિવસે મારી ક્રિયાઓ કરી ભોજનમાં લાડવા જમાયડા રે વ્હાલામારે હવે જન્મ નથી લેવો હવે જન્મ નથી લેવો રે વ્હાલા મારાં હવે જનમ નથી લેવો વરસ થયું ને તિથિ ઉજવણી ત્રણ ત્રણ વર્ષે શ્રાદ્ધમાં ભેળવ્યો કાગ કાગ કહીને બોલાવ્યો વ્હાલા મારે હવે જન્મ નથી લેવો નેવે બેસાડીને મને જમાડો રે પછી મને કાગડા માં ગણ્યો રે વ્હાલા મારે હવે જન્મ નથી લેવો હવે જન્મ નથી લેવો રે વ્હાલા મારેહવે જન્મ નથી લેવો પલ તેવારમાં ભૂલી રે ગયાં જન્મ લીધો અને પસ્તાણો રે વ્હાલા મારે હવે જનમ નથી લે નરસિંહ મહેતા ના સ્વામી શામળિયા અરજી સુણોને અમારી રે વ્હાલા મારા હવે જનમનાથી લેવો. 🌷🙏🙏🌷