Перейти к содержимому

ટેક્સસમાં ઈન્ડિયન્સને ડેમોક્રેટિક પાર્ટીને વોટ આપવાનું કહેનારો આ યુવક કોણ છે?

I am Gujarat

0:00 / 0:00

ટેક્સસમાં ઈન્ડિયન્સને ડેમોક્રેટિક પાર્ટીને વોટ આપવાનું કહેનારો આ યુવક કોણ છે?

5 118 просмотров · 9 ч назад
I am Gujarat
170 тыс. подписчиков
5 118 просмотров · 9 ч назад
રિપબ્લિકન સ્ટેટ ટેક્સસમાં આ વખતે સેનેટના ઈલેક્શનમાં ભારતીય મૂળના વોટર્સને ડેમોક્રેટિક કેન્ડિડેટ જેમ્સ ટેલેરિકોને વોટ આપવાની અપીલ કરનારો 21 વર્ષનો એક યુવક ખાસ્સો ચર્ચામાં આવ્યો છે. વસંત ભટ્ટ નામનો આ યુવક યુનિવર્સિટી ઓફ હ્યુસ્ટનમાં અભ્યાસ કરે છે, સોશિયલ મીડિયા પર તેણે એક પોસ્ટ લખતા ઈન્ડિયન-અમેરિકન કોમ્યુનિટીને ઈન્ડિયા તેમજ હિન્દુઈઝમ પ્રત્યે ધૃણા ફેલાવનારા લોકોને બદલે ડેમોક્રેટિક કેન્ડિડેટને વોટ આપવા માટે અપીલ કરી હતી. આ પોસ્ટને લાખો વ્યૂઝ મળ્યા છે અને તેના પર હજારો કમેન્ટ્સ પણ આવી છે.