અખાડો | World War 3: શું દુનિયા મહાવિનાશના આરે છે? ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી શરૂ? | Global Crisis
News Gujarat Official
0:00 / 0:00
અખાડો | World War 3: શું દુનિયા મહાવિનાશના આરે છે? ત્રીજા વિશ્વયુદ્ધની તૈયારી શરૂ? | Global Crisis
1 264 просмотра · 2 ч назад
News Gujarat Official
63,9 тыс. подписчиков
1 264 просмотра · 2 ч назад
શું દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધના આરે ઊભી છે...? બ્રિટન નાગરિકોને 72 કલાક ચાલે એટલો જીવનજરૂરી સામાન રાખવાની સલાહ આપે, જાપાન એક અઠવાડિયાનો સ્ટોક રાખવા કહે અને અમેરિકાના સૈન્ય મથકો લાંબી કટોકટી માટે તૈયારી કરે તો સવાલો ઊભા થાય જ... શું આ માત્ર સાવચેતી છે કે દુનિયાભરમાં વધી રહેલા તણાવનો સંકેત...? રશિયા-યુક્રેન યુદ્ધ, ઇઝરાયેલ-ઇરાનનો સંઘર્ષ અને ચીન-તાઇવાન વચ્ચેના તણાવથી વૈશ્વિક સ્થિતિ કેટલી ગંભીર બની શકે છે...? સાયબર હુમલો થાય તો ઇન્ટરનેટ, વીજળી, બેન્કિંગ અને જરૂરી સેવાઓ પર કેવી અસર પડી શકે...? અને સૌથી મોટો સવાલ, ત્રીજું વિશ્વયુદ્ધ થાય તો ભારત પર શું અસર પડશે...? શું મોંઘવારી વધશે અને સામાન્ય પરિવારનું બજેટ ખોરવાશે...? જાણીએ વિશ્વની તૈયારીઓ પાછળની હકીકત અને સંભવિત જોખમો... જોકે કટોકટી માટેની તૈયારીનો અર્થ વિશ્વયુદ્ધ થવાનું નિશ્ચિત છે એવો નથી. જુઓ આજનો અખાડો. Like, Share, Comment કરો અને News Gujarat Official ને Subscribe કરવાનું ભૂલતા નહીં.
#WorldWar3 #GlobalCrisis #RussiaUkraineWar #ChinaTaiwan #CyberAttack #IndiaNews #Geopolitics #NewsGujaratOfficial #shorts #japan #britan #breakingnews
(World War 3 Threat, Global War Preparation, Russia Ukraine Conflict, China Taiwan Tensions, Cyber Warfare Threat, World War Impact on India)
ન્યૂઝ ગુજરાત એટલે તમારી જ ભાષામાં તમારી આસપાસ બનતી તમામ મહત્વની ઘટનાઓ મેળવવાનું એકમાત્ર વિશ્વસનીય પ્લેટફોર્મ. આ ચેનલ તમને ગુજરાતના દરેક ખૂણામાં બનતી પળેપળની ખબરો, રાજકારણ, સચોટ વિશ્લેષણ, ક્રાઈમ સ્ટોરી, લાઈવ સમાચાર, રમત-જગત, મનોરંજન અને દેશ-વિદેશના ટ્રેન્ડિંગ સમાચારોથી હંમેશાં વાકેફ રાખશે.
News Gujarat brings you the latest and LIVE news from Gujarat, India, and around the globe. Dedicated to providing fast, reliable, and unbiased news updates, this channel works endlessly to bring real results and important stories directly to its viewers in Gujarati.
અમારી સાથે જોડાયેલા રહો. જો તમને અમારા વીડિયો ગમતા હોય, તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી દરેક નવા વીડિયોની અપડેટ તમને સૌથી પહેલા મળે.
🔴 Subscribe to News Gujarat YouTube Channel:
/ @newsgujaratofficial
📱 અમારી સાથે સોશિયલ મીડિયા પર જોડાઓ:
🔹 Facebook: / 18h2b2actw
🔹 Instagram: / newsgujaratofficial
🔹 Twitter (X): https://x.com/newsgujarat_
તમારા સાથ અને અતૂટ વિશ્વાસ બદલ ખુબ ખુબ આભાર!
Like | Share | Subscribe
#NewsGujarat #GujaratiNews #LiveNewsGujarat #BreakingNews #NewsGujaratOfficial #GujaratPolitics #LatestGujaratiSamachar #NewsUpdate