Перейти к содержимому

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ.કોઈ ગોતી લાવો નંદલાલ. સુંદર ભજન લાવ્યા છે અંત સુધીજોજો.શ્રી સખીભજન મંડળ

pinal patel

0:00 / 0:00

ભજન નીચે લખ્યું છે.મીના પટેલ.કોઈ ગોતી લાવો નંદલાલ. સુંદર ભજન લાવ્યા છે અંત સુધીજોજો.શ્રી સખીભજન મંડળ

62 787 просмотров · 1 год назад
pinal patel
46,9 тыс. подписчиков
62 787 просмотров · 1 год назад
આ ભજન સાંભળવા જેવું છે દિલ ખૂશ થઈ જાય એવું છે અંત સુધી આખુ ભજન સાંભળજો.અમારી ચેનલ શ્રી સખીભજન મંડળને like, shar & comment અવશ્ય કરજો અને કયારેય પણ subscribe કરવાનુ ના રહી જાય તો પ્રેમ થી કરી દેજો.બાજુમાં દર્શાવેલ ઘંટડીને દબાવો જેથી અમારા લેટેસ્ટ નવા નવા ભજન સાંભળવા મળશે.સાથ સહકાર આપશો.વડોદરા જય શ્રીકૃષ્ણ મીના પટેલ 9429196703 હર્ષા પટેલ 8401325541 ------------------------------ભજન------------------------- કોઈ ગોતી લાવો નંદલાલ કાનુડો મારો ખોવાણો (2) મારા દિલડામાં કંઈ કંઈ થાય કાનુડો મારો ખોવાણો મારા રૂદિયામાં કંઈ કંઈ થાય કાનુડો મારો ખોવાણો વહેલી સવારે પાણી ભરવા જાતી ગોમતીમાં કરે લીલા લ્હેર કાનુડો મારો ખોવાણો કોઈ ગોતી લાવો નંદલાલ......... વહેલી પરોઢીયેગાયો દોહવા ગઈ તી વાછડામાં કરે લીલા લ્હેર કાનુડો મારો ખોવાણો કોઈ ગોતી લાવો નંદલાલ......... વહેલી પરોઢીયે વલોણા વલોવી માખણમાં કરે લીલા લ્હેર કાનુડો મારો ખોવાણો કોઈ ગોતી લાવો નંદલાલ......... વહેલી સવારમાં રસોઈ કરવા બેઠી રોટલામાં કરે લીલા લ્હેર કાનુડો મારો ખોવાણો ઢેબરામાં કરે લીલા લ્હેર કાનુડો મારો ખોવાણો કોઈ ગોતી લાવો નંદલાલ.......... વહેલી સવારમાં બગીચામાં ગઈ તી વહેલી સવારમાં બાગોમાં ગઈ તી ફુલડામાં કરે લીલા લ્હેર કાનુડો મારો ખોવાણો કોઈ ગોતી લાવો નંદલાલ......... મારા દિલડામાં કંઈ કંઈ થાય કાનુડો મારો ખોવાણો મારા રૂદિયામાં કંઈ કંઈ થાય કાનુડો મારો ખોવાણો મારી નિંદર ઉડી ઉડી જાય કાનુડો મારો ખોવાણો વહેલી સવારમાં મંદિરે ગઈ તી મૂર્તિમાં કરે લીલા લ્હેર કાનુડો મારો ખોવાણો મૌરલીમાં કરે લીલા લ્હેર કાનુડો મારો ખોવાણો કોઈ ગોતી લાવો નંદલાલ.......... વહેલી સવારમાં મંડળમાં ગઈ તી વહેલી સવારમાં ભજનમાં ગઈ તી એતો મંડળમાં કરે લીલા લ્હેર કાનુડો મારો ખોવાણો એતો ભકતોમાં કરે લીલા લ્હેર કાનુડો મારો ખોવાણો એતો ગોપીઓમાં કરે લીલા લ્હેર કાનુડો મારો ખોવાણો કોઈ ગોતી લાવો નંદલાલ કાનુડો મારો ખોવાણો મારા દિલડામાં કંઈ કંઈ થાય કાનુડો મારો ખોવાણો મારા રૂદિયામાં કંઈ કંઈ થાય કાનુડો મારો ખોવાણો કૃષ્ણ કનૈયા લાલ કી જય