Перейти к содержимому

ખાલી 1 વારમાં દાંતનો સડો, ઘસાયેલા કે તૂટેલા દાંત,પોલા દાંત ફરીથી નવા | teeth cavity

Anup Mehta

0:00 / 0:00

ખાલી 1 વારમાં દાંતનો સડો, ઘસાયેલા કે તૂટેલા દાંત,પોલા દાંત ફરીથી નવા | teeth cavity

97 950 просмотров · 2 недели назад
Anup Mehta
96 тыс. подписчиков
97 950 просмотров · 2 недели назад
દાંતનો દુખાવો દાંતમાં સડો પેઢામાંથી લોહી આવવું દાંત હલવા મોઢામાં દુર્ગંધ આવવી કે દાંતમાં સંવેદનશીલતા જેવી સમસ્યાઓ ઘણી સામાન્ય છે. આ વીડિયોમાં દાંતની સામાન્ય સમસ્યાઓ તેમાં સંભવિત કારણો અને દાંત તથા પેઢાને સ્વસ્થ રાખવા માટે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી છે. દરરોજ યોગ્ય રીતે બ્રશ કરવું મોઢાની સ્વચ્છતા જાળવવી વધુ પડતી મીઠી વસ્તુઓથી દૂર રહેવું અને સમયાંતરે દાંતના નિષ્ણાતની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે. તમારા દાંતનું સ્વાસ્થ્ય તમારા સમગ્ર સ્વાસ્થ્ય સાથે જોડાયેલું છે તેથી દાંતમાં કોઈપણ તકલીફ જણાય તો તેને અવગણવાને બદલે સમયસર યોગ્ય નિષ્ણાંતની સલાહ લો. વિડીયો ગમ્યો હોય તો વીડિયોને લાઈક કરો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને વીડિયોને શેર કરો. #મોનીદુર્ગંધ #મોંમાંથીઆવતીવાસ #દાંતનોસડો #પોલાદાંત #પીળાદાંત #દાંતનીકેવિટી #oralcare #teeth #teethhealth