વૈકુંઠધામથી દાદા સંદેશો મોકલે || શ્રદ્ધાંજલિ ભજન || લખાણ સાથે
સીતારામ મંડળ
0:00 / 0:00
વૈકુંઠધામથી દાદા સંદેશો મોકલે || શ્રદ્ધાંજલિ ભજન || લખાણ સાથે
426 875 просмотров · 2 года назад
સીતારામ મંડળ
9,38 тыс. подписчиков
426 875 просмотров · 2 года назад
@SitaramMandalDevaliya
------------lyrics------------------------
વૈકુંઠ ધામથી દાદા સંદેશો મોકલે
આટલો સંદેશો મારા દીકરાને દેજો
દીકરાને કેજો માળા જોવે સંદેશો મારા દીકરાને દેજો
ઓરડે જોજો દીકરા ઓસરીએ જોજો
ખીટી એ હશે મારી માળા તુલસીની માળા મોકલાવી દેજો
વૈકુંઠ ધામથી દાદા સંદેશો મોકલે
આટલો સંદેશો મારા વવારુંને કહેજો
વવારુંને કહેજો માળા જોવે સંદેશો મારા વારુને કહેજો
પથારીમાં જોજો વવારુંને પાંગતે જોજો
ઓશીકે હશે મારી માળા તુલસીની માળા મોકલાવી દેજો
વૈકુંઠ ધામથી દાદા સંદેશો મોકલે
આટલો સંદેશો મારી દીકરીઓને દેજો
દીકરીઓને કહેજો માળા જોવે સંદેશો મારી દીકરીઓને કહેજો
મંદિરમાં જોજો દીકરી માળિયા જોજો
ગૌમુખીમાં હશે મારી માળા તુલસીની માળા મોકલાવી દેજો
આટલો સંદેશો મારા કુટુંબને કહેજો
કુટુંબને કહેજો માળા જોવે સંદેશો મારા કુટુંબને દેજો
રામ મંદિર જોજો કુટુંબ શિવ મંદિર જોજો
સંતો પાસે હશે મારી માળા તુલસીની માળા મોકલાવી દેજો
વૈકુંઠ ધામથી દાદા સંદેશો મોકલે
• લખાણ સાથેના ભજનો
• સત્સંગ
• Shorts
શ્રાદ્ધાંજલી સ્પેશીયલ
• સત્સંગ કીધો પણ રુદીએ ન લીધો | સીતારામ મંડળ...
• મહેતે લીધી તપેલી હાથ રે || Mahete Lidhi Ta...
• માનવ તારી માથે રે મોત ના નગારા વાગે || લખા...
નવરાત્રી સ્પેશિયલ ભજન
• આવજો આવજો માતાજી મારે આંગણે રે || Aavjo Aa...
• સવા શેર સોનું લાવ્યો સોનીડો || Sava Sher S...
• એકવાર એકવાર એકવાર અંબેમાં મારે આંગણિયે આવો...
ગણપતિ દાદા ના ભજન
• માં મારે કાલે ગણેશચોથ થાય|| Maa Mare Kale ...
• આટલડી અરજી રે ગણપતિ દાદા માની લેજો || Aata...
શ્રી કૃષ્ણ ભગવાન ના કીર્તન/ભજન
1) • રમતો રમતો જાય આજ મારો કાનો || Ramto Ramto ...
2) • હારે પેલો દ્વારિકાનો ઠાકોર વસીયો ડાકોરમાં ...
3) • ભાઈ ભાઈ ગોકુળ ગામનુ ધણ છે || Bhai Bhai Gok...
4) • જાવું છે ડાકોર જાવું છે || Javu Chhe Dakor...
5) • લાડ લાડવો લાલા ને || Lad ladavo lala ne
6) • ચોગઠી રે પડે સીધી મારા શ્યામની... || Chong...
7) • એક વાર શ્યામ તમે આવજો રે || Ek Var Shyam ...
8) • યુદ્ધમાં અર્જુનજી ને એના સગપણ આડા આવે જો |...
9) • હારે મને કૃષ્ણ વિના નો ફાવે રે || Hare Man...
10) • વાગે છે વાંસળી ને બોલે છે મોર ,ગોકુળમાં રા...
11) • દ્રૌપદી કરે રે પોકાર ,પ્રભુ મારે વારે ચડજો...
12) • હારે હૂતો પૂછું પૂછું ને ભૂલી જાવ રે ,કાન...
13) • પૃથ્વીમાં કાનુડો મોટો રે || Pruthvima Kan...
14) • સમુંદ્ર વલોણું મારા વાલા એ વલોવ્યું | Satsang
---------------------------------------------------------
શ્રી રામ ભગવાન ના કીર્તન/ભજન
1) • તારા રુદિયા માં બેઠા છે રામ પ્રેમ થી ઓળખી ...
2) • રામે વેલડી શણગારી રામનામની રે || Rame vela...
3) • સુતા સપનું મંદોદરી ને આવ્યું રે | કીર્તન |...
4) • જેવું વિશ્વપતિ નું નામ સીતારામ... || Jevu ...
👉🏻 • (લખાણ સાથે ) SitaRam Dhun || સીતારામ સીતા...
👉🏻 • લખાણ સાથે // શ્રી રામ જય રામ જય જય રામ ધૂન...
👉🏻 • આવી રૂડી અયોધ્યાની શેરી ત્યાં ....Satasang
👉🏻 • જાગો રામ જાગો સીતા ના સ્વામી જાગો || Satsang
👉🏻 • અયોધ્યા થી આમંત્રણ આવિયા રે હરખ નથી સમાતો ...
👉🏻 • સીતા વિયોગે રામ વનમાં વસે || Sita Viyoge R...
👉🏻 • કરી તો જુઓ કોઈ કરી તો જુઓ મારો રામ કરે તેમ...
---------------------------------------------------------
ભોળાનાથ(મહાદેવ) ભગવાન ના કીર્તન/ભજન
1) • એવા ભગવાધારી ને યાદ કરીને તાળી પાડો તાનમાં...
2) • મારાં ભોળા મહાદેવ હોંશિલાને કાજ મેંતો ભાં...
3) • હું તો લેરીયુ રે ઓઢી પાણીડાં નીસરી રે || ...
---------------------------------------------------------
થાળ
• કુમ કુમ પગલાં પાડો શ્રીકાનજી(થાળ) | Kum Ku...
• બોલાવે કૌશલ્યા માત રામજી જમવા પધારો|| Bola...
--------------------------------------------------------
1) • ઘોડા ગાડી રીક્ષા || Ghoda Gadi Riksha
2) • ભુલા પડો ભગવાન || Bhula pado bhagavan
3) • તને સત્સંગ થી સુખ થાય નહિ તો... || Tane Sa...
4) • જેના ઘરે મા-બાપ ના છે માન || Satsang