શ્રાદ્ધપક્ષ નિમિત્તે માતાપિતાનું કીર્તન - ચાલો વૃદ્ધાશ્રમ માં જઈએ આપણા માવતરની પાસ - વસંતબેન સ્વરચિત
Nimavat Vasantben
0:00 / 0:00
શ્રાદ્ધપક્ષ નિમિત્તે માતાપિતાનું કીર્તન - ચાલો વૃદ્ધાશ્રમ માં જઈએ આપણા માવતરની પાસ - વસંતબેન સ્વરચિત
12 185 просмотров · 20 часов назад
Nimavat Vasantben
248 тыс. подписчиков
12 185 просмотров · 20 часов назад
સાખી -
આંગણે બાંધો પરબડી પશુપંખી પી જાય
કોઈ દિન આવે હંસલો તો પરબડી પવિત્ર થઈ જાય
કીર્તન -
ચાલો વૃદ્ધાશ્રમ માં જઈએ આપણા માવતરો ની પાસ
ત્યાં જઈ દર્શન એના કરીએ ચાલો માવતરોની પાસ
દાદા ના દિલમાં શિવજી દેખાય છે
માતાના દિલમાં પાર્વતીજી દેખાય છે
એના દર્શનથી દિલ હરખાય ચાલો માવતરોની પાસ
કોઈ માવલડી અંબા સ્વરૂપ છે
કોઈ માવલડી બહુચર સ્વરૂપ છે
કોઈ માં વિષમ ભરી દેખાય ચાલો માવતરોની પાસ
કોઈ દાદા તો ઋષિ મુનિ જેવા
કોઈ દાદા તો દશરથ જેવા
કોઈ દાદા માં દેવ દેખાય ચાલો માવતરોની પાસ
દાદા ને મારે હાથે જમાડું
માતા ને હું પ્રેમે પીરસું
તેને પાણીડા પાઉં મારે હાથે ચાલો માવતરોની પાસ
દાદા ના આશીર્વાદ લઈએ
માવલડી ને પ્રેમે નમીએ
એના આશીર્વાદ લઈને ફરીએ ચાલો માવતરોની પાસ
અંતમાં એટલું કહેવાનું કે જ્યારે વસંતબેન નિમાવત ચેનલના 2 લાખ સબસ્ક્રાઈબર પૂરા થયા હતા ત્યારે અમારો ચેનલ પરિવાર ભાવનગર વૃદ્ધાશ્રમ માં માવતરને મળવા માટે અને એમની સાથે સમય વિતાવવા આખો દિવસ માટે ગયો હતો આખું કીર્તન છ મિનિટ અને 20 સેકન્ડ નું છે પછી વૃદ્ધાશ્રમના એક બા એના મનની લાગણી અમને કહી હતી એમનું બોલેલું પણ અંતમાં વિડીયો મૂકેલો છે તો ચોક્કસ સાંભળશો.... પ્રણામ🌷🌷🌷🙏🏻
#Vasantben
#કીર્તન
#Vasantben_Nimavat
#Gujarati_Kirtan
#Gujarati_Traditional_Kirtan
#Gujarati_Bhakti_Geet
#Satsang_Kirtan
#Bhajan_Kirtan
#વસંતબેન
#વસંતબેન_નિમાવત
#સત્સંગ
#ગુજરાતી_કીર્તન
#ભક્તિ_સંગીત
#Lilivav
#લીલીવાવ