Перейти к содержимому

યુટ્યુબ પર નથી 🙏(અલગ રાગ સુંદર ભજન) 🌺( લખેલું છે)૮૧૬૦૩૨૪૧૫૨

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

યુટ્યુબ પર નથી 🙏(અલગ રાગ સુંદર ભજન) 🌺( લખેલું છે)૮૧૬૦૩૨૪૧૫૨

101 051 просмотр · 3 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
152 тыс. подписчиков
101 051 просмотр · 3 года назад
કાંઈ ભુલ થાય તો માફ કરજો અમારી જાતે બનાવી ને ગાઈએ છે 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 હે.. એવી શરદપુનમ ની ખીલી રાતડી હો.. મારો વાલો વગાડે રુડી વાંસળી બોલ રાધે બોલ રાધે બોલ રાધે (૩) અડધી રાતે વાગે છે સાસુ મારી જાગે છે બાળ મારા રોવે છે ને પરણ્યો કરવટ બદલે છે હે મારે કેમ કરી જાવું રાસ રમવા હો મારો વાલો વગાડે રુડી વાંસળી બોલ રાધે બોલ રાધે બોલ રાધે. (૩) સખીયો રમવા ચાલી છે રાધા પાછળ દોડી છે ઝાંપલીઓ ખખડાવે છે મન મારું ડોલાવે છે હે.. મારે કેમ કરી જાવું રાસ રમવા હો મારો વાલો વગાડે રુડી વાંસળી બોલ રાધે બોલ રાધે બોલ રાધે (૩) ગોપીઓના ટોળા આવે છે થૈઈ થૈઈ નાચ નચાવે છે હૈયા નું ભાન ભુલાવે છે ને ત્રિભુવન ડોલાવે છે હે... મારે કેમ કરી જાવું રાસ રમવા હો. મારો વાલો વગાડે રુડી વાંસળી બોલ રાધે બોલ રાધે બોલ રાધે. (૩) રૂમઝૂમ રાધા આવે છે છમ છમ પાયલ બાજે છે ઘેલી બની ને આવે છે હૈયા ને હરખાવે છે હો મારા કાનુડા ના ચીતડા ચોરાવે હો મારો વાલો વગાડે રુડી વાંસળી બોલ રાધે બોલ રાધે બોલ રાધે (૩) વાલો વેણુ એવી વગાડે છે સૌ નીંદર માં ઘેરાણા છે સુરતા મારી બગાડે છે મને ઘર બાર છોડી ભગાડે છે હો વાલા બંસી ના બજાવો નંદલાલા હો વાલા ગોપી કહે છે🙏 કર જોડી🙏 બોલ રાધે બોલ રાધે બોલ રાધે. (૩) 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺 #ભજન #સત્સંગ #bhajan #કીર્તન #ગુજરાતી #krishna #lagangeet #gujaratibhajan #ગરબા