Перейти к содержимому

🏵️ ગણપતિ રાખો અમારી લાજ🏵️(લખેલું છે)

Vaikunth Bhajan Mandal Vadodara

0:00 / 0:00

🏵️ ગણપતિ રાખો અમારી લાજ🏵️(લખેલું છે)

49 944 просмотра · 3 года назад
Vaikunth Bhajan Mandal Vadodara
152 тыс. подписчиков
49 944 просмотра · 3 года назад
ગણપતિ રાખો અમારી લાજ હાથમાં થાળી પૂંજનની સખીઓ આવે છે સર્વે સાથ હાથમાં થાળી પૂંજનની પ્રથમ પૂજા દેવ ગણેશની ભાવે પૂજવા છે ગણપતિ દેવ હાથમાં થાળી પૂંજનની ગણપતિ રાખો અમારી લાજ હાથમાં થાળી પૂંજનની માંતા રે જેના પાર્વતી છે પિતા જે ના છે ભોળા નાથ હાથમાં થાળી પૂંજનની અબિલ સિંદૂર ની સેવા કરાવું કંઠે પહેરાવુ ફુલડા નો હાર હાથમાં થાળી પૂંજનની ગણપતિ રાખો અમારી લાજ હાથમાં થાળી પૂંજનની કપૂર ઘી ની આરતી ઉતારું ભાવે ચઢાવો દરો ને ફૂલ હાથમાં થાળી પૂંજનની ગણપતિ રાખો અમારી લાજ હાથમાં થાળી પૂંજનની પુંજન આરતી થાય ગણેશના ચરણે નમાવું શીશ ને હાથ હાથમાં થાળી પૂંજનની ગણપતિ રાખો અમારી લાજ હાથમાં થાળી પુંજન ની સર્વે સંગાથે ગણેશ ગુણ ગાઈએ ભજતા અંતરમાં દીના નાથ હાથમાં થાળી પૂંજનની ગણપતિ રાખો અમારી લાજ હાથમાં થાળી પૂંજનની સખીઓ આવે છે સર્વે સાથ હાથમાં થાળી પૂંજનની 🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️ #ભજન #સત્સંગ #bhajan #ગુજરાતી #krishna #krishna #કીર્તન #trending #gujaratibhajan #lagangeet #ગરબા