Перейти к содержимому

સુરતનું બરોડા માર્કેટ🛍️નવરાત્રી & દિવાળી શોપિંગની મોજ😍| કેટલી બધી ટ્રાફિક!#shopping #trending #vlog

Jakhi's Vlog

0:00 / 0:00

સુરતનું બરોડા માર્કેટ🛍️નવરાત્રી & દિવાળી શોપિંગની મોજ😍| કેટલી બધી ટ્રાફિક!#shopping #trending #vlog

892 просмотра · 8 дней назад
Jakhi's Vlog
764 подписчика
892 просмотра · 8 дней назад
આજે અમે ગયા સુરતના બરોડા માર્કેટમાં 🛍️😍 નવરાત્રી અને દિવાળીની સીઝન શરૂ થઈ ગઈ હોવાથી માર્કેટમાં સરસ મજાની શોપિંગ, લાઈટ્સ અને ચહલપહલ જોવા મળી. રવિવાર હોવા છતાં માર્કેટમાં સારી એવી ભીડ હતી અને ટ્રાફિક પણ જોવા મળી. 🚗👥 અમે પણ સરસ મજાની વસ્તુઓની ખરીદી કરી અને ખૂબ જ મજા આવી. ❤️ આ આખો Surat Baroda Market Shopping Vlog જરૂરથી જુઓ અને અમારો શોપિંગનો અનુભવ કેવો રહ્યો તે જાણવા માટે વીડિયો આખો જુઓ. 🛍️✨ 👍 Like કરો 💬 Comment કરીને જણાવો તમને બરોડા માર્કેટમાં શું ખરીદવું ગમે છે? 🔔 Channel ને Subscribe કરો અને વીડિયો Share કરવાનું ભૂલશો નહીં. #SuratBarodaMarket #SuratMarket #ShoppingVlog #DiwaliShopping #NavratriShopping #SuratVlog #GujaratiVlog #Shopping #Diwali2026