આરાસુર થી ગાડી આવી રે ઓ અંબે માડી🙏નીચે લખેલું છે🙏માતાજીનો નવો ગરબો🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora
0:00 / 0:00
આરાસુર થી ગાડી આવી રે ઓ અંબે માડી🙏નીચે લખેલું છે🙏માતાજીનો નવો ગરબો🙏Vibha Yashwant Vora
34 909 просмотров · 1 год назад
Vibha Yashwant Vora
44,5 тыс. подписчиков
34 909 просмотров · 1 год назад
આરાસુર થી ગાડી આવી રે ઓ અંબે માડી🙏નીચે લખેલું છે🙏માતાજીનો નવો ગરબો🙏Vibha Yashwant Vora
નીચે લખેલું છે
આરાસુરથી ગાડી આવી રે ઓ અંબે માડી
એ ગાડીમાં કોણ કોણ આવ્યું રે ઓ અંબે માડી
એ ગાડીમાં અંબેમાં આવ્યા રે ઓ અંબે માડી
એ ગાડીને ઉભી રાખો રે ઓ અંબે માડી
એ ગાડીમાં ગરબા ગાવો રે અંબે માડી
રંગ લાગ્યો ચૂંદડીએ રંગ લાગ્યો
જીરે જીરે ચૂંદીએ રંગ લાગ્યો
ખમ્મા ખમ્મા ચૂંદડીએ રંગ લાગ્યો
હોવે હોવે ચૂંદડીએ રંગ લાગ્યો
શંખલપુરથી ગાડી આવી રે ઓ બહુચર માડી
એ ગાડીમાં કોણ આવ્યું રે ઓ બહુચર માડી
એ ગાડીમાં બહુચર મા આવ્યા રે ઓ બહુચર માડી
એ ગાડીને ઉભી રાખો રે ઓ બહુચર માડી
એ ગાડીમાં સનેડો ગાવો રે ઓ બહુચર માડી
કૂકડો કૂકડો લાલ લાલ કૂકડો
બહુચર માના ગુણલા ગાય પેલો કુકડો
કૂકડો રે લાલ લાલ કૂકડો
ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો
ગૂંથી લે માલણિયા મારો હીર ગજરો
કોના કોના માટે લાવું ફૂલ ગજરો
કોના કોના માટે લાવું હીર ગજરો
અંબે મા ના માટે લાવું ફુલ ગજરો
બહુચર માને માટે લાવું હીર ગજરો
ફૂલ ગજરો રે મારો ફૂલ ગજરો
ગૂંથી લે માલણિયા મારો હીર ગજરો
ઉમિયા મા ને માટે લાવું ફુલ ગજરો
મહાકાળી મા ને માટે લાવું હીર ગજરો
અંબે મા ની જય રે બોલો
આરાસુરની ગાડીમાં જય જય બોલો
બહુચર મા ની જય રે બોલો
શંખલપુરની ગાડીમાં જય જય બોલો
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
#આરાસુરથીગાડીઆવીરેઓઅંબેમૈયા
#નીચેલખેલુંછે
#ચૈત્રીનવરાત્રીસ્પેશિયલમાતાજીનોનવોગરબો
#vibhayashwantvora
#aarasurthigadiaavireoaambemaiya
#nichelakheloche
#lakhansathe
#ગુજરાતીભજન
#gujaratibhajan
#gujaratigarbo
#ગુજરાતીગરબો
#lyricalvideo
#લખાણસાથે
#chitrinavratrispecialgarbo2025
----------------------------------------------------------------------------------
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને નવરાત્રી સ્પેશિયલ મા અંબા માતાનો નવો જ ગરબો સંભળાવી રહી છું...પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલમાં અલગ અલગ વિવિધતાવાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિપદો
દેશભક્તિગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે.