આત્મા અમર દીવો છે👇લખેલું છે🙏જોરદાર નવું શ્રદ્ધાંજલિ કિર્તન🙏Vibha Yashwant Vora
Vibha Yashwant Vora
0:00 / 0:00
આત્મા અમર દીવો છે👇લખેલું છે🙏જોરદાર નવું શ્રદ્ધાંજલિ કિર્તન🙏Vibha Yashwant Vora
717 просмотров · 1 день назад
Vibha Yashwant Vora
44,5 тыс. подписчиков
717 просмотров · 1 день назад
આત્મા અમર દીવો છે👇લખેલું છે🙏જોરદાર નવું શ્રદ્ધાંજલિ કિર્તન🙏Vibha Yashwant Vora
જોરદાર શ્રદ્ધાંજલિ કિર્તન ૨૦૨૬
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
ગાયિકા : વિભા યશવંત વોરા
નીચે લખેલું છે
લખાણ સાથે
તમે ભાવે ભજી લ્યો ભગવાન મારા રામ
આત્મા અમર દીવો છે
એ તો કેદી ઓલવાઈ જાય મારા રામ
આત્મા અમર દીવો છે
આ આત્મા પોપટ પિંજરૂ છે
આ પિંજરામાં પોપટ બેઠો છે
એ તો કેદી ઉડી જાય મારા રામ
આત્મા અમર દીવો છે
આ આત્મા અમરવાડી છે
એ વાડીમાં ફુલડું ખીલ્યું છે
એ તો કેદી કરમાઈ જાય મારા રામ
આત્મા અમર દીવો છે
આ આત્મા બાગ બગીચો છે
જીવ બાગ બગીચા નું પાંદડું છે
એ તો કેદી ખરી જાય મારા રામ
આત્મા અમર દીવો છે
જીવ કાચી માટીનો ઘડુલિયો છે
ઘડુલિયામાં જળ ભર્યા છે
એ તો કેદી ફૂટી જાય મારા રામ
આત્મા અમર દીવો છે
જીવ માયારૂપી આ બંગલો છે
એમાં મોહ મમતા નો ઢગલો છે
એતો કેદી ખાલી થાય મારા રામ
આત્મા અમર દીવો છે
જીવ કાચા સુતરનો તાતણો છે
દોર બાંધેલ પ્રભુજી નાં હાથમાં છે
એ તો કેદી તૂટી જાય મારા રામ
આત્મા અમર દીવો છે
નાથ ગોવિંદ ચેતાવે તમે ચેતી જાજો
તારી માથે મોતનો ફેરો ભમે
એ તો કેદી રાખમાં રાખ ભળી જાય
આત્મા અમર દીવો છે
તમે ભાવે ભજી લ્યો ભગવાન મારા રામ
આત્મા અમર દીવો છે
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏
Like Share And Subscribe
Thanks For Watching
જય શ્રી કૃષ્ણ :
રાધે રાધે :
પિતૃદેવો ભવઃ
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
#આત્માઅમરદીવોછે
#નીચેલખેલુંછે
#શ્રાદ્ધપક્ષનુંજોરદારકિર્તન
#vibhayashwantvora
#aatmaamardivoche
#nichelakheluche
#shraddpakshnujordarkirtan
#ગુજરાતીભજન
#gujaratibhajan
#satsangibhajan
#સત્સંગીભજન
#શ્રદ્ધાંજલિકિર્તન
#shrddhanjalikirtan
#lakhansathe
🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹🙏🌹
My Youtube Family 🙏🙏
Jai Shree Krishna 🙏🙏
Radhe Radhe 🙏🙏🙏
હું તમને આ વિડીયોમાં શ્રાદ્ધપક્ષનુ સ્પેશિયલ ખૂબ જ સુંદર કિર્તન સંભળાવી રહી છું. .👏પૂરો વિડીયો જરૂરથી જોજો. આપણી ચેનલ માં અલગ અલગ વિવિધતા વાળા ગીતો છે જેમકે
લગ્નગીત
ગુજરાતી ગીત
ભજનો
ધૂનો
ભક્તિ પદો
દેશભક્તિ ગીતો
સ્વાગત ગીતો
હિન્દી ગીતો.
બાળગીત
હું શિવમહિમ્ન સ્તોત્ર પણ શીખવી રહી છું તો મારા Play List માં જઈને તમે તે પણ શીખી શકો છો. અલગ અલગ શ્લોકનો અલગ અલગ વીડીયો છે. મોટેરા તથા બાળકો પણ સહેલાઇથી શિવમહિમ્ન શીખીને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત કરી શકે છે.
આપણી આ ભક્તિમય ચેનલ ગમે તો Like Share And Subscribe જરૂરથી કરજો
Thanks For Watching
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે
-