આવે છે ગજાનંદ ગણપતિ આવે છે || Ganesh Kirtan - Renuka Patel | ગણેશ ઉત્સવ સ્પેશિયલ કિર્તન લખેલું છે
Renuka Patel Official
0:00 / 0:00
આવે છે ગજાનંદ ગણપતિ આવે છે || Ganesh Kirtan - Renuka Patel | ગણેશ ઉત્સવ સ્પેશિયલ કિર્તન લખેલું છે
99 149 просмотров · 1 год назад
Renuka Patel Official
42,5 тыс. подписчиков
99 149 просмотров · 1 год назад
#gujaratikirtan #dhunmandal #bhajan #gujaratibhajan #satsangmandal
satsangi mandal
આવે છે ગજાનંદ ગણપતિ આવે છે || Ganesh Kirtan - Renuka Patel | ગણેશ ઉસ્તવ સ્પેશીયલ 2025
કીર્તન
ગુજરાતી ભજન
સત્સંગ કીર્તન
mahila mandal gujarati
gujarati mahila kirtan,
Mahila Mandal Satsang,
mahila satsang song,
Nava Gujarati kirtan
Satsang mandal na bhajan
gujarati dhun mandal
ધૂન મંડળ
ગુજરાતી કીર્તન
Renuka Patel Na Kirtan
Renuka Patel Bhajan Satsang
Renuka Patel Na Dhun Mandal Kirtan
Renuka Na Bhajan
કિર્તન
આવે છે રે આવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે
ભક્તો ના મન હરખાવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે
કાન હલાવતા ને સૂંઢ ડોલાવતા
હે ઉંદર પર બેસી ને આવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે
અબીલ ગુલાલ ની રમઝટ ઊડતી
શેરીઓ માં ધૂમ મચાવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે સુથારી બોલાવી બાજોટ તૈયાર કરાવ્યા
બાજોટે બેસવાને આવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે
નાના મોટા સૌને વ્હાલા ગણપતિ
દુખડા મટાડવા આવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે
ભાવેથી મેતો લાડુ બનાવ્યા
ચૂરમા ચોળવા આવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે
આવા રે આવા બાપ્પા મારે આંગણિયે
નાના મોટા સૌને નચાવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે
મંડળ બોલાવી મેતો સત્સંગ કરાવ્યો
ભજન ની રમઝટ બોલાવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે
આવે છે રે આવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે
ભક્તો ના મન હરખાવે છે ગજાનંદ ગણપતિ બાપા આવે છે
ભાતીગળ લગ્નગીત માટે booking now
રેણુકા પટેલ ના સ્વર માં લગ્નગીત માટે કોન્ટેક્ટ કરો
7203060955