સાવણીયો સોમવાર 🙏 ભોળાનાથના દિવ્ય દર્શન | મંદિરે ભવ્ય દીપમાળા 😍 | ગુજરાતી વ્લોગ📝 Description
Daksh Naksh Vlogs
0:00 / 0:00
સાવણીયો સોમવાર 🙏 ભોળાનાથના દિવ્ય દર્શન | મંદિરે ભવ્ય દીપમાળા 😍 | ગુજરાતી વ્લોગ📝 Description
76 просмотров · 4 недели назад
Daksh Naksh Vlogs
553 подписчика
76 просмотров · 4 недели назад
આજે સાવણીયા સોમવારે 🙏 મંદિરે જઈને ભોળાનાથના દર્શન કર્યા અને ભવ્ય દીપમાળા જોઈને ખરેખર મજા આવી ગઈ ❤️🔱
સવારથી શિરાવી, બપોરનું જમવાનું, વાડીમાંથી કાકડી લાવ્યા, લીલી ચોળીનું શાક, રોટલા અને ખીચડી બનાવી અને પછી મંદિરે દર્શન કરવા ગયા.
મંદિરમાં થયેલી સુંદર દીપમાળા જોવી હોય તો આખો Vlog જરૂરથી જોjo. 🙏❤️
હર હર મહાદેવ 🔱
#GujaratiVlog
#ShravanSomvar
#SavanSomvar
#Bholenath
#MahadevDarshan
#GujaratiVillageVlog
#Deepmala
#DakshNakshVlogs