Перейти к содержимому

મામા ધરે મોજ 😍 | શરમાળીયા દાદાના મેળામાં ધમાલ 🎡 | રામાપીર બાપાના મંદિરે સતનારાયણ કથા | Gujarati Vlog

Daksh Naksh Vlogs

0:00 / 0:00

મામા ધરે મોજ 😍 | શરમાળીયા દાદાના મેળામાં ધમાલ 🎡 | રામાપીર બાપાના મંદિરે સતનારાયણ કથા | Gujarati Vlog

139 просмотров · 2 недели назад
Daksh Naksh Vlogs
553 подписчика
139 просмотров · 2 недели назад
આજના વ્લોગમાં સવારે ઘરનું કામકાજ પૂરું કરીને મામાના ઘરે ગયા અને ત્યાં જમણની મોજ કરી 😍 પછી શરમાળીયા દાદાના મેળામાં ખૂબ મજા કરી 🎡🎠 ત્યારબાદ ઘરે આવીને રામાપીર બાપાના મંદિરે યોજાયેલી સતનારાયણ ભગવાનની કથાના દર્શન કર્યા 🙏❤️ આખો વ્લોગ જરૂરથી જોજો, Like 👍 Comment 💬 Share 📲 અને Subscribe કરવાનું ભૂલતા નહીં ❤️ #GujaratiVlog #GujaratiDailyVlog #GujaratiMelaVlog #GujaratiVillageVlog #Ramapir #SatyanarayanKatha #GujaratiVlogs #VillageLife