Перейти к содержимому

શું બનાવવું એ ન સમજાય તો ફક્ત ડુંગળી-બટાકા અને આખા મસાલાથી બનાવો આ ટેસ્ટી ખીચડી! ‪@rekhavaghela123‬

Rekha's Recipes

0:00 / 0:00

શું બનાવવું એ ન સમજાય તો ફક્ત ડુંગળી-બટાકા અને આખા મસાલાથી બનાવો આ ટેસ્ટી ખીચડી! ‪@rekhavaghela123‬

5 просмотров · 7 ч назад
Rekha's Recipes
319 подписчиков
5 просмотров · 7 ч назад
હેલો ફ્રેન્ડ્સ! 👋✨ જ્યારે શું બનાવવું એ ન સમજાય ત્યારે ફક્ત ડુંગળી-બટાકા અને આખા મસાલાથી બનાવો આ ટેસ્ટી ખીચડી! તેલમાં દાળ-ચોખા શેકીને એકદમ નવી રીતે બનેલી આ મસાલા ખીચડી ઘરના બધા સભ્યોને બહુ જ ગમશે. તમે પણ ઘરે જરૂર ટ્રાય કરજો! જો તમને વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને આવી જ નવી રેસિપી જોવા માટે સબ્સ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ભૂલતા! 🙏❤️ Ingredients (સામગ્રી): • મગની દાળ અને તુવેરની દાળ (Moong dal & Tuvar dal) • ચોખા (Rice) • કાચા સીંગદાણા (Peanuts) • તેલ (Oil) - ૪ થી ૫ મોટી ચમચી • રાઈ, જીરું અને હિંગ (Mustard seeds, Cumin seeds & Asafoetida) • ઊભા મસાલા: લવિંગ, મરી, તજ, ચક્રફૂલ/સ્ટાર ફૂલ, તમાલપત્ર (Whole Spices) • ડુંગળી અને બટાકા (Onion & Potato) • આદુ-લસણની પેસ્ટ (Ginger-garlic paste) • ટામેટા - ૩ મોટી સાઈઝના ઝીણા સમારેલા (Tomato) • મીઠો લીમડો અને લીલી કોથમીર (Curry leaves & Fresh Coriander) • રેગ્યુલર મસાલા: હળદર, મરચું, ધાણાજીરું (Turmeric, Red chili, Coriander powder) • કસ્તુરી મેથી (Kasuri Methi) • સ્વાદ મુજબ મીઠું (Salt to taste AlooPyazKhichdi #SpicyKhichdi #VaghariliKhichdi #KathiyawadiKhichdi #MasalaKhichdiRecipe #QuickAndEasyKhichdi #ComfortFood #GujaratiRasoi #IndianStreetFood #NoVeggiesKhichdi rekha's recipe