Перейти к содержимому

જીવ માયા -માયા માં ખેલ ખેલી આવ્યો જીવ તું ક્યાં રમી આવ્યો(લખેલું છે)| Maya ma khel kheli avyo jiv

Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official

0:00 / 0:00

જીવ માયા -માયા માં ખેલ ખેલી આવ્યો જીવ તું ક્યાં રમી આવ્યો(લખેલું છે)| Maya ma khel kheli avyo jiv

62 394 просмотра · 2 г. назад
Rasilaben Thummar (રસીલા ઠુંમર) Official
115 тыс. подписчиков
62 394 просмотра · 2 г. назад
Welcome to my Youtube channel for New Gujarati Bhakti song. Please Like, share and Subscribe to more updates Geeta Saar Kirtan:    • ગીતાજી નો  સાર   See other Krishna Kirtan Playlist :    • ક્રિષ્ના કીર્તન   See other Ramdevpir kirtan:    • રામાપીરના ભક્તિ ગીત   See other Guru Bhakti Kirtan:    • ગુરુ ભક્તિ   See Other Mahadev's Kirtan:    • શિવજીના કીર્તન   See Other Shree Ram's Kirtan:    • શ્રીરામ ના  કીર્તન   માયામાં ખેલ ખેલી આવ્યો હો જીવ તું ક્યાં રમી આવ્યો મનની નિર્મળતા ક્યાં મેલી આવ્યો મલિનતા ક્યાંથી લઇ આવ્યો હો જીવ ક્યાં રમી આવ્યો સાચા સદગુણને ક્યાં ભૂલી આવ્યા દુર્ગુણ તે ક્યાંથી લઇ આવ્યો હો જીવ ક્યાં રમી આવ્યો માયામાં ખેલ ખેલી આવ્યો હો જીવ ક્યાં રમી આવ્યો દયાની દોલત ક્યાં મેલી આવ્યો કઠોરતા કોની લઇ આવ્યો હો જીવ ક્યાં રમી આવ્યો માયામાં ખેલ ખેલી આવ્યો હો જીવ ક્યાં રમી આવ્યો ભક્તિનો રંગ તમે ક્યાં મેલી આવ્યા નિંદાના રંગમાં રંગાણા હો જીવ ક્યાં રમી આવ્યો માયામાં ખેલ ખેલી આવ્યો હો જીવ ક્યાં રમી આવ્યો સંસારમાં આવી જીવ પાપે ભરાણો પુણ્ય તો કઈ નવ કીધા હો જીવ ક્યાં રમી આવ્યો માયામાં ખેલ ખેલી આવ્યો હો જીવ ક્યાં રમી આવ્યો #viralsong #gurudev #guruji #gurudham #satsang #satsangbhajan #gujaratikirtan #mahilamandal #gujaratisong #krishnavani #ramkirtan #ભક્તિકીર્તનસંગ્રહ #krishna #ram #govardhan #govardhanpujasong #govardhanleela #krishnalove #radhakrishna #radha #krishnagopi #sudama #guruji #gurupurnima