Перейти к содержимому

ગુરુપૂર્ણિમા નિમિત્તે જોરદાર 👌 ભજન... લાખા લાવો કુચીને તાળા ખોલીએ રે Guru Purnima New Bhajan 👇 છે

ભક્તિમાં લીલાલેર છે

0:00 / 0:00

ગુરુપૂર્ણિમા નિમિત્તે જોરદાર 👌 ભજન... લાખા લાવો કુચીને તાળા ખોલીએ રે Guru Purnima New Bhajan 👇 છે

24 228 просмотров · 2 года назад
ભક્તિમાં લીલાલેર છે
63,9 тыс. подписчиков
24 228 просмотров · 2 года назад
ગુરુપૂર્ણિમા નિમિત્તે જોરદાર 👌 ભજન... લાખા લાવો કુચીને તાળા ખોલીએ રે Guru Purnima New Bhajan 👇 છે other channel link    / @rajnivoicegujarati   નમસ્તે મિત્રો ! ભક્તિમાં લીલાલેર છે ચેનલ માં આપનું સ્વાગત છે હું ગુજરાત જામનગરથી છું આ ચેનલ ના વિડીયો જોવા વાળા સબ્સ્ક્રાઇબ કરવા વાળા સૌને તેમજ ભજન ની youtube ફેમિલીને મારા જય શ્રી કૃષ્ણ🙏 મિત્રો આ ચેનલમાં નવા નવા ભજન કીર્તન ગરબા આરતી થાળ સાખીઓ ખુબ જ સરસ સાંભળવા જેવું મૂકવામાં આવે છે તો આ ચેનલ ના ભજન કીર્તન અવશ્ય સાંભળજો અને જો પસંદ આવે તો like share subscribe કરી કોમેન્ટમાં વિડીયો ગમે કે ન ગમે લખીને કેજો કેવો લાગ્યો છે આપના વિચારો કોમેન્ટમાં વ્યક્ત કરવાથી અમે અમારા ચેનલને સુધારો વધારો કરવામાં મદદરૂપ થશે બધાનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ 🙏 #ગુરુપૂર્ણિમાનિમિત્તેભજન #મારાગુરુતોમહાનછે #લાખાલાવોપૂછીનેતાળાખોલીએરે #કુમકુમપગલેપધારોમારારામ #અભિમાનકોઈનુંરહેતુંનથી #રાધારાણીનેરુક્ષ્મણીવિવાદેચડ્યા #શ્રીરણછોડરાયનીબાવની #રણછોડરાયનુંભજન #રણછોડરાયનુંમહિમા #ભક્તિમાંલીલાલેરછે @ભક્તિમાંલીલાલેરછે #bhajan #kirtan #satsang #gujaratibhajan #krishnabhajan #krishnasong #prabhatiya #santvani #gujarat #newkirtan #newbhajan #garba #gujarati #ramjibhajan #shivjibhajan #hanumanJibhajan #hanumanchalisa #matajibhajan #bhagwatgeetagujarati #gujaratisong લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે _____🌿🌷🌿_____ એની ચાવી મારા ગુરુદેવ ને હાથ લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા આંગણ વવરાવો રૂડો આંબલો રે એના મૂળ ગયા છે પાતાળ લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... એના ફળ વિણનારો હોશિયાર લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા કાશીનગરના શેરમાં રે લાખા લાખો આવે ને લાખો જાય લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા સાધુ પુરુષનો સંદેશો રે લાખા લાભ તે નુગરા લઈ જાય લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા દૂધે ભરી છે તલાવડી રે લાખા મોતીડે બાંધી છે પાળ લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા સુઘરા હશે તે જાગશે રે લાખા નુગરા નહિ જાય નિર્વાણ લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા ધરતી પર આંબો જોને રોપીયો રે એના મૂળ ગયા છે પાતાળ લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા સાધુ હતા સ્વર્ગલોક ના રે એમાં બીજા શું જાણે સતની વાત લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા ખુંદી ખમે છે જોને પૃથ્વી રે લાખા વાઢી ખમે છે વનરાય લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા વેણ કવેણ સાધુ ખમતા રે લાખા કડવા તે વેણ ખમે સંત લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા નીર સાગર માં સમાય છે રે લાખા સૂર્ય સમાન નહિ ચાંદલો રે લાખા ધરતી સમાન નહીં આભ લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા ગુરુ સમાન નહીં ચેલકા રે મારા ગુરુ ઉતારે ભવપાર લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા કરણી ચુકીને થયા કોઢીયા રે લાખો થયા કોડીને મૂલ લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... લાખા બાર વર્ષે ગુરુ આવીયા રે લાખા લેવા તમારી સંભાળ લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... હાથ મેલ્યોને કાયા થઈ છે હેમની રે એમ બોલ્યા છે લોયણ નાર લાખા લાવો કુચીને તાળા ખોલિયે રે... જય શ્રી કૃષ્ણ કનૈયા જય ગુરુદેવ ધન્યવાદ 🙏 Disclaimer :~Copyright Disclaimer Under Section 107 of the Copyright Act 1976, allowance is made for "fair use" for purposes such as criticism, comment, news reporting, teaching, scholarship, and research. Fair use is a use permitted by copyright statute that might otherwise be infringing. Non-profit, educational or personal use tips the balance in favor of fair use.