Перейти к содержимому

ગુજરાત : 17મી તારીખ સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે

BBC News Gujarati

0:00 / 0:00

ગુજરાત : 17મી તારીખ સુધી આ વિસ્તારોમાં વરસાદનું જોર વધશે

213 408 просмотров · 1 день назад
BBC News Gujarati
1,56 млн подписчиков
213 408 просмотров · 1 день назад
#Gujarat #Monsoon2026 #WeatherForecast #agriculture ગુજરાતના ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે સારા સમાચાર છે. આવતા અઠવાડિયે ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડવાની આગાહી છે. ચાલુ વર્ષે ગુજરાતના સરેરાશ વરસાદમાં ઘટ જોવા મળી રહી છે અને કેટલાક વિસ્તારોને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવામાં આવે, તેવી માગ ખેડૂતો અને જનપ્રતિનિધિ કરી રહ્યા છે. એવામાં જામનગર, દેવભૂમિ દ્વારકા અને કચ્છ જેવા વિસ્તારોમાં વરસાદનો આગામી રાઉન્ડ રાહતના સમાચાર લઈને આવશે. ગુજરાતમાં 17મી સપ્ટેમ્બર સુધી ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જુઓ આ વીડિયોમાં. અહેવાલ : દીપક બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati