Перейти к содержимому

Gujarat Rain : સિસ્ટમની અસરથી વરસાદ શરૂ, હવે ક્યાં-ક્યાં વરસાદની આગાહી?

BBC News Gujarati

0:00 / 0:00

Gujarat Rain : સિસ્ટમની અસરથી વરસાદ શરૂ, હવે ક્યાં-ક્યાં વરસાદની આગાહી?

147 820 просмотров · 8 часов назад
BBC News Gujarati
1,56 млн подписчиков
147 820 просмотров · 8 часов назад
#Gujarat #WeatherForecast #Monsoon2026 #Agriculture #Farmer લાંબા વિરામ બાદ ગુજરાતમાં ફરી એક વખત વરસાદની શરૂઆત થઈ ગઈ છે. નવી સિસ્ટમની અસર હેઠળ ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. શનિવારે રાજ્યના 180 કરતાં વધુ જિલ્લામાં વરસાદ પડ્યો હતો. રવિવારથી વરસાદનું જોર વધવા માંડશે, જે આવતા અઠવાડિયે ગુરૂવાર સુધી જોવા મળશે. એ પછી વરસાદનું જોર ઘટવાની શક્યતા છે, પરંતુ તેના વિશે આપણે સમયાંતરે વાત કરતા રહીશું. ત્યારે હાલ વરસાદ ક્યાં પડ્યો છે અને આ સિસ્ટમ કેવી રીતે આગળ વધશે, તથા તેની અસર હેઠળ ક્યાં-ક્યાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે, તે જોઈએ. અહેવાલ: દીપક ચુડાસમા બીબીસી ન્યૂઝ ગુજરાતી સાથે વૉટ્સઍપ પર જોડાવા લિંક પર ક્લિક કરો https://whatsapp.com/channel/0029Vaaw... Privacy Notice : https://www.bbc.com/gujarati/articles... તમે અમારી સાથે જોડાઈ શકો છો : Website : https://www.bbc.com/gujarati​ Facebook : https://bit.ly/2nRrazj​ Instagram : https://bit.ly/2oE5W7S​ Twitter : https://bit.ly/2oLSi2r​ JioChat Channel : BBC Gujarati ShareChat : bbcnewsgujarati