Перейти к содержимому

Indira Bridge થી Ahmedabad Airport સુધી | Midnight Night Drive Vlog|@prafulvlog

Praful Vlog

0:00 / 0:00

Indira Bridge થી Ahmedabad Airport સુધી | Midnight Night Drive Vlog|@prafulvlog

218 просмотров · 1 месяц назад
Praful Vlog
10,3 тыс. подписчиков
218 просмотров · 1 месяц назад
રાત્રે લગભગ 3 વાગ્યે ભાઈને લેવા માટે નીકળેલી અમારી ખાસ Ahmedabad Night Drive સફર. ઈન્દિરા બ્રિજ સર્કલથી શરૂ થયેલી આ સફર દરમિયાન અમદાવાદના શાંત રસ્તાઓ અને રાત્રિના સમયે અમદાવાદ એરપોર્ટનો સુંદર નજારો જોવા મળ્યો. એરપોર્ટ પર પહોંચ્યા બાદ FASTag દ્વારા કારની એન્ટ્રી, પિકઅપ માટે મળતો સમય અને ભાઈને તરત પિકઅપ કરીને એક્ઝિટ કરવાનો અમારો અનુભવ પણ આ વ્લોગમાં શેર કર્યો છે. રાત્રે 3 વાગ્યે અમદાવાદ એરપોર્ટનો માહોલ કેવો હોય છે? આ આખી સફર જાણવા માટે વ્લોગ અંત સુધી જરૂર જોજો. વિડિયો ગમે તો Like | Comment | Share અને Subscribe કરવાનું ભૂલતા નહીં. #AhmedabadAirport #AhmedabadVlog #NightDrive #AirportVlog #FASTag #AhmedabadNight #PrafulVlog #GujaratVlog #BrotherPickup #NightVlog